IMF દ્વારા આફ્રિકામાં દુકાળની અસરનું મૂલ્યાંકન

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)ના જણાવ્યા અનુસાર તે આફ્રિકામાં ગંભીર દુકાળની અસરનું મૂલ્યાંકન કરવા સાથે અસરગ્રસ્ત દેશોને મદદ કરવાના માર્ગો વિશે કામ કરી રહેલ છે. ઝિમ્બાબ્વે, માલાવી અને ઝામ્બીઆ સહિતના દેશોમાં દુકાળની પરિસ્થિતિ ગંભીર છે.

ઝિમ્બાબ્વેમાં નવું ચલણ ‘ઝિગ’ જારી

છેલ્લાં 25 વર્ષથી આર્થિક કટોકટી અને ચલણી અવમૂલ્યનનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેની રિઝર્વ બેન્કે શુક્રવાર, 5 એપ્રિલે નવું ચલણ જારી કર્યું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઝિમ્બાબ્વેના ગવર્નર જ્હોન મુશાયાવાનહુએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે,...

સમગ્ર વિશ્વમાં HIV (હ્યુમન ઈમ્યુનોડેફિસિઅન્સી વાઈરસ) ને અટકાવવા માટે ઉપયોગમાં લેવાતી ટ્રુવાડા (Truvada) ડ્રગ્સના બનાવટી લેબલ્સ સાથે દવાઓની બે બેચીસ દેશના...

સામાન્યપણે સ્ત્રી મેનોપોઝમાં આવ્યાં પછી બાળકને જન્મ આપી શકતી નથી પરંતુ, કમ્પાલાની મેડિકલ ફેસિલિટીમાં યુગાન્ડાની 70 વર્ષીય વૃદ્ધા સફિના નામુક્વાયાએ ફર્ટિલિટી...

પૃથ્વીને લીલીછમ બનાવવાની વાતો થતી રહે છે અને કોન્ફરન્સો યોજાતી રહે છે ત્યારે ઈથિયોપિયાની રાજધાની એડિસ અબાબાના કેન્દ્રમાં લોકનજરથી દૂર હરિયાળો વનપ્રદેશ...

આફ્રિકન નેતા નેલ્સન મન્ડેલાની પૌત્રી, ક્લાઈમેટ કર્મશીલ અને લેખિકા ન્દિલેકા મન્ડેલાએ બ્રિટિશ શાહી પરિવાર આફ્રિકામાં સંસ્થાનવાદના દૂષણ બદલ વળતર ચૂકવે અને...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના બ્રાઝિવિલેમાં લશ્કરી ભરતી દરમિયાન ભારે ભાગદોડ મચી જવાથી 31 લોકોના મોત થયા હતા અને 145થી વધુ લોકોને ઈજા પહોંચી હતી જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર હતી. આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં 22 નવેમ્બર બુધવારે રાષ્ટ્રીય...

 ઉત્તર કેન્યાના સામ્બુરુ નેશનલ રિઝર્વમાં આલ્ટો નામની હાથણીએ જોડકા માદા બચ્ચાને જન્મ આપ્યાની દુર્લભ ઘટના નોંધાઈ છે. સેવ ધ એલિફન્ટ્સ સંસ્થા અનુસાર જમીન પર...

એક્સેલ લંડન ખાતે તાજેતરમાં યોજાયેલા વર્લ્ડ ટ્રાવેલ માર્કેટમાં યુગાન્ડાએ તેના વૈવિધ્યપૂર્ણ પર્યટન સ્થળોની ઝાંખી રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં ભાગ લેનારાઓમાં...

સુદાનના યુદ્ધગ્રસ્ત દારકુર શહેરમાં 800થી વધુ લોકોના મોત થયા છે. યુએનની શરણાર્થી એજન્સી યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યૂજીસ (યુએનએચસીઆર) દ્વારા અપાયેલી માહિતી મુજબ અર્ધલશ્કરી દળો અને તેમના સાથી આરબ લડવૈયાઓ દ્વારા સતત કરાતા હુમલામાં આટલી...

 આફ્રિકામાં કોસ્ટ ઓફ લિવિંગ સમસ્યાના કારણે હજારો બાળાઓ અભ્યાસ છોડી રહી છે ત્યારે ઘાના, મલાવી, ટાન્ઝાનિઆ, ઝામ્બિઆ અને ઝિમ્બાબ્વેમાં કાર્યરત ચેરિટી કામફેડ દ્વારા 6 મિલિયન છોકરીઓને ફરી શાળાએ મોકલવા છ વર્ષની યોજના તૈયાર કરવામાં આવી છે. જીવનનિર્વાહ...

ઘાનાની રાજધાનીમાં ચાર દિવસની શિખર પરિષદના પગલે આફ્રિકન યુનિયન અને કેરેબિયન દેશોએ યુરોપિયન દેશો પાસેથી ગુલામીના સામૂહિક અપરાધો બદલ વળતર હાંસલ કરવા વૈશ્વિક આંદોલન ચલાવવા સંમતિ સાધી છે. 55 દેશોના આફ્રિકન યુનિયન અને 20 દેશોના કેરીકોમ (કેરેબિયન કોમ્યુનિટી) વચ્ચેની...



to the free, weekly Gujarat Samachar email newsletter