કેન્યાના વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું નિધન

કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર, મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ અને 80 વર્ષીય વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું દક્ષિણ ભારતના કેરાળ રાજ્યની હોસ્પિટલ સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી 15 ઓક્ટોબર, બુધવારે નિધન થયું હતું. નાઈરોબીમાં ન્યાયો સ્ટેડિયમ ખાતે...

હાઈ કમિશન દ્વારા યુગાન્ડાની સ્વતંત્રતાના 63 વર્ષની ઊજવણી

 યુગાન્ડાના હાઈ કમિશને શનિવાર 10 ઓક્ટોબર 2025ના રોજ IMO બિલ્ડિંગ ખાતે રિપબ્લિક ઓફ યુગાન્ડાના 63 મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠની ઊજવણી કરી હતી. આ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ લોર્ડ કરન બિલિમોરિયા અને ગુજરાત સમાચાર અને  એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સીબી પટેલ...

યુએસએમાં ગર્લફ્રેન્ડની હત્યાના આરોપી કેવિન કાંગેથેને ટ્રાયલ માટે અમેરિકા પરત મોકલી દેવાનો કેન્યાની કોર્ટે આદેશ આપ્યો છે. નવેમ્બર 2023માં નર્સ માર્ગારેટ...

કેન્યામાં કાગડાઓએ એવો કાળો કેર વર્તાવી દીધો છે કે સત્તાવાળાઓએ ઘરેલુ કાગડાઓને લાખોની સંખ્યામાં ખતમ કરવાનું શરૂ કરી દીધું છે. વાટામુ અને માલિન્ડી ટાઉન્સમાં...

યુગાન્ડાના દોડવીર અને ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન જોશુઆ ચેપ્ટેગેઈએ પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની 10,000 મીટરની દોડમાં નવા વિક્રમ સાથે ગોલ્ડ મેડલ હાંસલ...

વિરોધદેખાવો અટકાવી દેવા પ્રેસિડેન્ટ ટિનુબુના અનુરોધને અવગણી કેન્યાના યુવાનોના પગલે નાઈજિરિયન નાગરિકો આર્થિક મુશ્કેલીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવા સોમવારે લાગોસની...

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભણેલો અને ગોધરામાં રહેતો યુવાન આફ્રિકામાં સોનાની ખાણ શોધવાની અનોખી કામગીરી સાથે સંકળાયેલો છે. તેના પિતા અને ભાઈ પણ આ જ કંપની...

સાઉથ ઈથિયોપિયાના અંતરિયાળ કેન્ચો શાચા ગોઝ્ડી ડિસ્ટ્રિક્ટના ગોફા ઝોન વિસ્તારમાં રવિવારે ભારે વરસાદ પછી 22 જુલાઈ સોમવારે વિનાશક ભૂસ્ખલનો થતાં 257 લોકોના...

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાઈરોબીમાં જોમો કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવા પેસેન્જર ટર્મિનલ અને બીજા રનવેના...

સામાન્ય રીતે વાઘ અને ચિત્તાથી વિપરીત સિંહ પાણીમાં તરવા માટે જાણીતા નથી પરંતુ, યુગાન્ડામાં જેકોબ અને ટિબુ નામના સિંહ ભાઈઓએ તેમની પ્રજાતિ માટે સૌથી લાંબુ...

યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં પ્રતિબંધિત સરકારવિરોધી રેલીમાં ભાગ લેવા બદલ સંખ્યાબંધ દેખાવકારોની ધરપકડ કરાઈ હતી. પડોશી દેશ કેન્યામાં એક મહિનાથી ચાલતા સરકારવિરોધી...

સાઉથ આફ્રિકાની આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટી (ANC)એ સોમવારે દેશના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાની સંસદીય ચૂંટણીમાં વિરોધી પાર્ટીને મદદ કરવા બદલ પક્ષમાંથી...



to the free, weekly Gujarat Samachar email newsletter