નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

માધવાણી ગ્રૂપ હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ હસ્તગત કરી ભારતમાં પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડ રોકશે

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...

તાલુકાના ટંકારીયા ગામની ડેલાવાલા સ્ટ્રીટમાં રહેતા મહંમદ હનીફ મુસા વેવલીના બે પુત્રો આસિફ હનીફ વેવલી ૧૩ વર્ષતી તથા ઇમ્તિયાઝ હનીફ વેવલી ૭ વર્ષથી દક્ષિણ આફ્રિકાના...

મૂળ જામનગરના એક વૃદ્ધની ૧૧મી માર્ચે ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હોવાના સમાચાર છે. આ ઘટનામાં મૃતકની પત્નીને ભારે ઈજા પહોંચી હતી. નૈરોબીનાં સ્પ્રિંગ વેલી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોસરાણી (ઉં. વ. ૮૪) તથા તેમનાં પત્ની મુક્તાબહેન (ઉં. વ....

યુગાન્ડાના બિઝનેસ માંધાતા ડો. સુધીર રૂપારેલિયા વિરલ અને ઈશ્વરના કૃપાપાત્ર આત્મા છે. અમેરિકામાં કેલિફોર્નિયાની હોસ્પિટલમાં ટૂંકી માંદગી પછી ૬૧ વર્ષની વયે...

આફ્રિકન બેકિંગ કોંગ્લોમેરેટ એટલાસ મારા લિમિટેડના સહસ્થાપક આશિષ ઠક્કર ડાયવોર્સ કેસમાં મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે લંડનમાં જજ ફિલિપ મુરે તેમના પરિવારના...

આફ્રિકાના ‘સૌથી યુવાન બિલિયોનેર’ મનાતા આશિષ ઠક્કર અને પત્ની મીરા માણેકના ડાઈવોર્સ કેસમાં સંપતિની વિવાદાસ્પદ માલિકી ઠક્કર પરિવારની નહિ પરંતુ આશિષ ઠક્કરની...

સોમાલિયાની એક હોટેલમાં ચાર ત્રાસવાદીઓએ ઘૂસીને આડેધડ ગોળીબાર ચાલુ કરતા ૨૮ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ૧૪ જણા ઘાયલ થયા છે. સુરક્ષાદળોએ ચારે હુમલાખોરોને...

નાઇજિરિયન સૈન્ય દ્વારા આતંકી સંગઠન બોકો હરામ વિરુદ્ધ અભિયાન છેડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આતંકી સંગઠનના કેમ્પો પર હવાઇ હુમલા શરૂ કરી દેવાયા છે. જોકે સૂકા સાથે લીલું બળે એવી ઘટના સામે આવી છે. નાઇજિરિયન સૈન્ય દ્વારા આતંકીઓનો કેમ્પ સમજીને એક...

કેન્યાએ ડિસેમ્બરમાં જ તેની આઝાદીની ૫૩મી વર્ષગાંઠ ઉજવી હતી. બ્રિટિશ શાસનના ૬૮ વર્ષ પછી કેન્યાએ ૧૨ ડિસેમ્બર ૧૯૬૩ના દિવસે સ્વતંત્રતા મેળવી હતી અને ક્વીન એલિઝાબેથ...

નાઈજિરિયાના એક માદા અજગર માટે વાછરડાને ગળવું ખૂબ જ મોંઘુ પુરવાર થયું હતું. એક અજગર એક વાછરડાને ગળી ગયો. તેનું પેટ ફૂલી ગયેલું દેખાતું હતું. બીજી તરફ ગુમ...

આજનાં જમાનામાં છોકરાઓ લગ્ન માટે દુબળી પાતળી કન્યાઓ પસંદ કરવાની વાતને પ્રાધાન્ય આપે છે, પણ દુનિયામાં એક સ્થળ એવું છે કે જ્યાં જાડી છોકરીઓને લગ્ન માટે પહેલાં...



to the free, weekly Gujarat Samachar email newsletter