હવામાં ચલણી નોટો ઉછાળવા બદલ જેલ

આફ્રિકાના દેશ નાઈજિરિયામાં લોકપ્રિય ટ્રાન્સજેન્ડર મહિલા સેલેબ્રિટી ઓકુનેયે ઈદરીશ ઓલાનરેવાજુ ઉર્ફ બોબ્રિસ્કીને સ્થાનિક કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી છે કારણ એટલું જ કે તેણે દેશની ચલણી નોટ્સ નાઈરા (1 ડોલર = 1,197 નાઈરા) હવામાં ઉછાળી હતી. નાઈજિરિયામાં...

જેકોબ ઝૂમાને ચૂંટણી લડવા ઈલેક્ટોરલ કોર્ટની પરવાનગી

સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાને પ્રમુખપદની ચૂંટણી લડવા પર પ્રતિબંધના ઈલેક્ટોરલ કમિશનના ચુકાદાને દેશની ઈલેક્ટોરલ કોર્ટે ઉલટાવી નાખ્યો છે. સાઉથ આફ્રિકામાં 29 મેએ સામાન્ય ચૂટણી યોજાવાની છે. શાસક પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ છોડી...

ભારતની સરકારી ઓઈલ કંપનીઓ લંડનસ્થિત ઓઈલ કંપની ટુલો ઓઈલ (TLW.L)ના કેન્યામાં ઓઈલ બ્લોકમાં હિસ્સો મેળવવા વાટાઘાટો કરી હોવાનું ઓઈલ ઈન્ડિયાના ચેરમેન રણજિત રથે...

લંડન શહેરની રેડિસન રેડ હોટેલ - હિથ્રો ખાતે રવિવાર 28 મેના રોજ સવારે 10.00થી સાંજના 6.00 ‘જિન્જા રિયુનિયન 2023’ યોજાયું છે. આ મેળાવડામાં જિન્જાના વતનીઓ...

યુગાન્ડાના વિરોધપક્ષોએ પ્રમુખ યોવેરી મુસેવેનીના વસ્ત્રો, બેડિંગ અને પગરખાં પાછળ કરાતાં જંગી ખર્ચાનો વિરોધ કર્યો છે. યુગાન્ડાના નાણાવર્ષ 2023/24 ના સૂચિત બજેટમાં 239 બિલિયન શિલિંગ્સની રકમ સ્ટેટ હાઉસ માટે ફાળવાઈ છે અને વિપક્ષે તેમાં 82 બિલિયન...

માનવ વપરાશ માટે અયોગ્ય જાહેર કરાયેલી આશરે 1000 ટન ખાંડની ઉચાપત કરાયાની શંકાએ કેન્યાના 27 સિવિલ સર્વન્ટ્સને સસ્પેન્ડ કરાયાની જાહેરાત ડાયરેક્ટર ઓફ પબ્લિક સર્વિસ દ્વારા કરાઈ હતી. ખાંડનું શિપમેન્ટ 2018માંઆયાત કરાયું હતું તેના ઉપયોગની તારીખ વીતી...

નામિબીઆમાં સજાતીયતા ગેરકાયદે છે પરંતુ, નામિબીઆના નાગિરકો અને વિદેશી જીવનસાથી વચ્ચે થયેલા સજાતીય લગ્નકરારને સુપ્રીમ કોર્ટે માન્ય ઠરાવ્યા છે. ગયા વર્ષે હાઈ...

કેન્યામાં નાણાકીય અછત અનુભવી રહેલી પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની સરકારે તિજોરી ભરવા માટે ફાઈનાન્સ બિલમાં પેટ્રોલ, ક્રિપ્ટો કરન્સીઝ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ, સ્પેઘેટી અને કૃત્રિમ નખ, વિગ્સ જેવી બ્યૂટી પ્રોડક્ટ્સ સહિતની ચીજવસ્તુઓને ટેક્સમાં આવરી...

સાઉથ આફ્રિકામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતાં આશરે 10 વર્ષીય બાળકોમાંથી 81 ટકાને વાંચવા અને વાંચેલું સમજવામાં ભારે મુશ્કેલી પડતી હોવાનું આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં...

યુકે દ્વારા હન્ટિંગ ટ્રોફીઝની આયાત પર લગાવાયેલા પ્રતિબંધના કારણે સાઉથ આફ્રિકાના ટેક્સિડર્મિસ્ટો તેમના વેપારના ભવિષ્ય મુદ્દે ચિંતિત છે. 2018ના અભ્યાસ મુજબ...

સાઉથ આફ્રિકન આર્મીના ભૂમિદળોના કમાન્ડર લેફ. જનરલ લોરેન્સ મ્બાથા રશિયાની સત્તાવાર મુલાકાતે ગયા છે ત્યારે અમેરિકાએ સાઉથ આફ્રિકન સરકાર રશિયાને શસ્ત્રો પૂરાં પાડતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રશિયા સાથે લશ્કરી સહકારના મુદ્દાઓ પર વાતચીત થઈ હોવાનું...

સાઉથ આફ્રિકા સરકારે અલ જઝીરા દ્વારા પર્દાફાશ કરાયેલા ગોલ્ડ માફિયા સંદર્ભે તપાસ કરવાની જાહેરાત કરી છે. કરેટલીક વ્યક્તિઓ સોનાની દાણચોરી અને મની લોન્ડરિંગમાં મોટા પાયે સંડોવાયેલી હોવાનું જણાવાયું હતું જેમાં સાઉથ આફ્રિકાની ત્રણ મોટી બેન્કોના અધિકારીઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter