
કેન્યાને કર્મભૂમિ બનાવતા કચ્છી પટેલ સમુદાય દ્વારા અહીં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોય છે. આ સંદર્ભમાં માધાપરના પટેલ સમાજના સભ્યોએ...
કેન્યાની મેરેથોન દોડવીર એગ્નેસ એનજિટેકે માત્ર મહિલાઓ માટેની હાફ મેરેથોન માત્ર એક સેકન્ડના તફાવતથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિવાર 20 સપ્ટેમ્બરે કોપનહેગન ખાતે વર્લ્ડ એથેલેટિક્સ રોડ રનિંગ ચેમ્પિયનશિપમાં એક કલાક, પાંચ મિનિટ અને 15 સેકન્ડમાં અંતર...
ભારતના હાઈ કમિશન દ્વારા નાઈરોબી ખાતે 15 સપ્ટેમ્બર 2026ના દિવસે 62મા ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (ITEC) દિવસની ઉજવણી કરી હતી. કેન્યાના કેબિનેટ સેક્રેટરી ફોર પબ્લિક સર્વિસ જ્યોફ્રી રુકુ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.

કેન્યાને કર્મભૂમિ બનાવતા કચ્છી પટેલ સમુદાય દ્વારા અહીં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોય છે. આ સંદર્ભમાં માધાપરના પટેલ સમાજના સભ્યોએ...
નાઇજિરિયાના દરિયાકિનારા પાસેથી સમુદ્રી લૂંટારુઓએ હોંગકોંગના ઝંડાવાળા જહાજમાં સવાર ૧૮ ભારતીયો સહિત કુલ ૧૯નું અપહરણ કરી લીધું હોવાના અહેવાલ પાંચમી ડિસેમ્બરે મળ્યા છે. ભારતીયોના અપહરણના સમાચાર બાદ નાઇજિરિયામાં આવેલા ભારતીય મિશને ઘટના સંબંધિત માહિતી...

પશ્ચિમ કેન્યામાં સતત થઇ રહેલા વરસાદ બાદ આવેલા પૂર અને ભૂસ્ખલનનાં કારણથી ૩૪ લોકોનાં મોત થયા છે. કેન્યા ગૃહ પ્રધાન ફ્રેડ માતિઆંગીનાં જણાવ્યા પ્રમાણે પોકોટ...
આફ્રિકી દેશ કોંગોના ગોમા શહેરમાં રવિવારે વિમાન દુર્ઘટનામાં ૨૩ પ્રવાસી અને બે ક્રૂ મેમ્બરનાં મૃત્યુ થયાના અહેવાલ છે. ઉત્તર કીવેના ગવર્નર જાજૂ કાસિવિતાએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીના સમયમાં જ વિમાન લાપતા...

આફ્રિકાના હજારો બાળકો-પરિવારોના તારણહાર કચ્છી ઉદ્યોગપતિ હસમુખભાઈ કાનજીભાઈ ભુડિયાએ કચ્છમાં સામાજિક અને સાર્વજનિક સેવા માટે તાજેતરમાં ચોવીસી ગામોના કચ્છી...
માલી સરકારે તાજેતરમાં નિવેદન આપ્યું છે કે અમારી સેના પર આતંકી હુમલો કરાયો હતો જેમાં ૫૩ સૈનિકો અને એક નાગરિકનું મોત થયું હતું. અગાઉ મેનાકા ક્ષેત્રમાં કરાયેલા હુમલામાં ૧૫ લોકોના માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો. સરકારની પ્રવકતા યાહ્યા સંગારેએ...
કડુના વિસ્તારમાં એક ઈસ્લામિક બોર્ડિંગ સ્કૂલમાંથી ૩૦૦થી વધારે પુરુષો અને બાળકોને છોડાવાયાં છે. એમાં ૧૦૦ બાળકો એવા હતાં જેમને સાંકળોથી બાંધી રખાયાં હતાં અને એમાં ૯ વર્ષના માસૂમ બાળકોનો પણ સમાવેશ છે. બંધક બનાવાયેલા બાળકોનું બોર્ડિંગ સ્કૂલનો સ્ટાફ...
આપણા કેન્યા સ્પેશિયલ મેગેઝિનને કોમ્યુનિટીના તમામ વર્ગોમાંથી સર્વેએ ઉષ્માપૂર્વક આવકાર સાથે વધાવી લીધું છે. આપ સહુએ આ વિશિષ્ટ મેગેઝિનના સહભાગી બનવામાં આપના અંગત અનુભવો તેમજ યાત્રાના વર્ણન કરવામાં આગળ આવીને જે અપ્રતિમ ઉમળકો અને ઉત્સાહ દર્શાવ્યા...

જે પ્રણેતાઓએ પોતાના સંઘર્ષથી સિદ્ધિઓ હાંસલ કરી છે તેમને આદરાંજલિ અર્પવાના નમ્ર પ્રયાસરૂપે આ સપ્તાહે લવાજમી ગ્રાહકોને અમારા ‘કેન્યા સ્પેશિયલ’ મેગેઝિનની...

ઝિમ્બાબ્વેના મહાન નેતા અને ૧૯૮૦માં દેશને અંગ્રેજ શાસકોની ગુલામીમાંથી આઝાદી અપાવનારા લડવૈયા રોબર્ટ મુગાબેનું ૯૫ વર્ષની વયે સિંગાપોરની હોસ્પિટલમાં નિધન થયું...