દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં પાર્કિંગની જગ્યાના મુદ્દે થયેલા વિવાદમાં ભારતીય મૂળના બે ભાઈઓની હત્યા થઇ છે.
કેન્યામાં નાકુરુ લોહાણા મહાજનના સભ્યોએ મંગળવાર, 25 નવેમ્બર 2025ના રોજ કેન હોટેલ ખાતે ઊજાણીની મીટિંગ યોજી હતી. અહીં તેઓ બિન્ગોની રમત રમ્યા હતા, રેફલ ડ્રોનું આયોજન કર્યું હતું તેમજ મિનલા ઓપરેશન ચુપી (MINLA OPERATION CHUPI)ને સપોર્ટ કરવા નાણા એકત્ર...
પવિત્ર ગીતાજયંતી નિમિત્તે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાના પ્રેરણાદાયી પ્રદર્શન સ્વરૂપે હિન્દુ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (HCK) અને નાઈરોબીસ્થિત ભારતીય હાઈ કમિશન(IHC) દ્વારા વાર્ષિક ગીતા મહોત્સવ ઉજવાયો હતો. સ્થાનિક હિન્દુ સમુદાય અને રાજદ્વારી સમુદાયે...
દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં પાર્કિંગની જગ્યાના મુદ્દે થયેલા વિવાદમાં ભારતીય મૂળના બે ભાઈઓની હત્યા થઇ છે.

આફ્રિકાના વિવિધ દેશોમાં કચ્છીઓએ વેપાર-ઉદ્યોગમાં કાઠું કાઢ્યું છે. યુગાન્ડામાં વેપાર-ઉદ્યોગના સ્થાપક અને આફ્રિકામાં વેપારના અગ્રણી તરીકે ઓળખાયેલા કચ્છી...

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમવાર વખત તેમના પૈતૃક ભૂમિ કેન્યાની મુલાકાત લઇને ગૌરવ અનુભવી રહ્યા છે. તેમના પિતા અહિંના વતની હતા....

પૂ. મોરારિબાપુની રામકથા ૧૮ જુલાઇથી નાઈરોબીથી ૧૨૦ કિ.મી દૂર અબેરડેરમાં શરૂ થઇ છે.

કચ્છીઓના હિજરતી ઈતિહાસ પછી સામાજિક-ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓ માટે કેન્યાનું નાઈરોબી શહેરનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું છે. અહિના લેઉવા પાટીદાર સમાજના...
નાઇજીરિયાના જોસ શહેરમાં બે બોમ્બ વિસ્ફોટમાં ૫૭ લોકોનાં મોત થયા છે અને ૭૦થી વધુને ઈજા થઇ છે.

ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામના વતની અને દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં રોજગારી માટે ગયેલાં યુવાનની અશ્વેત લોકોએ લૂટના ઇરાદે છરીના ઘા ઝીંકી હત્યા કરી છે.
લાઈબેરીયાને થોડા સમય પહેલા જ ઈબોલામુક્ત જાહેર કરાયું હતું પરંતુ તાજેતરમાં ઈબોલાનો એક નવો કેસ નોંધાતા લોકોમાં ફરીથી ભય વ્યાપ્યો છે.

આફ્રિકાના કેમરૂનમાં અમ્બુબી દ્વિતીયને અંદાજે ૧૦૦ પત્ની છે! વર્ષ ૧૯૬૮માં પિતાનાં અવસાન બાદ અમ્બુબીએ બુફેટના ૧૧મા રાજા તરીકે ગાદી સંભાળી હતી.
નાઈજિરિયામાં ડ્રાઇવરે એક પેટ્રોલ ટેન્કર પરનું નિયંત્રણ ગુમાવતાં તે સીધું જ એક બસ સ્ટેશનમાં ધસી ગયું અને આગની જ્વાળાઓમાં લપેટાયું હતું.