
સાધનસરંજામના અભાવ છતાં, તલવારબાજી એટલે કે ફેન્સિંગની રમત કેન્યાના ગરીબ યુવાનોમાં લોકપ્રિય બની રહી છે. ફૂટબોલ અથવા એથેલેટિક્સ જેટલી લોકપ્રિય ન હોવાં છતાં, આ...
યુગાન્ડા સિંહોની મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતો દેશ હતો પરંતું, હાલ તેમાં સિંહોની વસ્તી 40 ટકા ઘટાડો નોંધાયો છે. 100થી વધુ યુગાન્ડા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કિડેપો વેલી નેશનલ પાર્ક, પિઆન ઉપે વાઈલ્ડલાઈફ રિઝર્વ, મુર્ચિસોન ફોલ્સ નેશનલ પાર્ક, ટોરો...
યુગાન્ડાના 35 વર્ષીય અગ્રણી અને પરગજુ બિઝનેસમેન રાજીવ રૂપારેલિયાનું શનિવાર, 3મેએ કમ્પાલા સધર્ન બાયપાસ હાઈવે પર કાર અકસ્માતમાં કરૂણ મોત નીપજ્તા ચોતરફ આઘાત અને ઊંડા શોકનો માહોલ સર્જાયો હતો. આફ્રિકા, યુગાન્ડાના બિલિયોનેર બિઝનેસમેન ડો. સુધીરભાઈ...
સાધનસરંજામના અભાવ છતાં, તલવારબાજી એટલે કે ફેન્સિંગની રમત કેન્યાના ગરીબ યુવાનોમાં લોકપ્રિય બની રહી છે. ફૂટબોલ અથવા એથેલેટિક્સ જેટલી લોકપ્રિય ન હોવાં છતાં, આ...
યુગાન્ડાની સર્વોચ્ચ બંધારણીય કોર્ટે બીજી એપ્રિલે એન્ટિ-હોમોસેક્સ્યુઆલિટી એક્ટ (AHA)ને માન્ય ઠરાવ્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની હાલત શું થશે તે પ્રશ્નો...
ટાન્ઝાનિયામાં 14 એપ્રિલ સુધીના ગત બે સપ્તાહમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઓછામાં ઓછાં 58 લોકોએ જાન ગુમાવ્યા છે તેમજ 126,831 લોકોને પૂરની ગંભીર અસર થઈ છે. ઈસ્ટ આફ્રિકન દેશ ટાન્ઝાનિયામાં એપ્રિલ મહિનામાં વરસાદનું સૌથી વધુ જોર રહે છે. દેશના તટવર્તી...
આફ્રિકાના દેશ નાઈજિરિયામાં લોકપ્રિય ટ્રાન્સજેન્ડર મહિલા સેલેબ્રિટી ઓકુનેયે ઈદરીશ ઓલાનરેવાજુ ઉર્ફ બોબ્રિસ્કીને સ્થાનિક કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી...
સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાને પ્રમુખપદની ચૂંટણી લડવા પર પ્રતિબંધના ઈલેક્ટોરલ કમિશનના ચુકાદાને દેશની ઈલેક્ટોરલ કોર્ટે ઉલટાવી નાખ્યો છે. સાઉથ...
યુગાન્ડા સરકાર વાંસની બનાવટો અને ખાસ કરીને ફર્નિચરની નિકાસ પર ભાર આપી રહી છે ત્યારે દેશમાં બામ્બુ ફાર્મિંગમાં વધારો થઈ રહ્યો છે. વાંસ ઝડપથી વધતો અને ગમે...
રવાન્ડાની સરકારી એરલાઈન રવાન્ડએર તેની પ્રતિષ્ઠાને નુકસાનનું કારણ આગળ ધરી પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકની એસાઈલમ સીકર યોજનામાં સાથ આપવા તૈયાર નથી. ગયા વર્ષે...
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)ના જણાવ્યા અનુસાર તે આફ્રિકામાં ગંભીર દુકાળની અસરનું મૂલ્યાંકન કરવા સાથે અસરગ્રસ્ત દેશોને મદદ કરવાના માર્ગો વિશે કામ કરી...
છેલ્લાં 25 વર્ષથી આર્થિક કટોકટી અને ચલણી અવમૂલ્યનનો સામનો કરી રહેલા આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેની રિઝર્વ બેન્કે શુક્રવાર, 5 એપ્રિલે નવું ચલણ જારી કર્યું હતું....
એન્ટેબી એક્સપ્રેસવે પર ભાંગફોડ અને નુકસાન કરનારાઓ પાસેથી જંગી દંડ વસૂલ કરવામાં આવનાર છે. યુગાન્ડા નેશનલ રોડ્સ ઓથોરિટીએ જણાવ્યું છે કે ટેક્સપેયર્સના ભંડોળની જાળવણી અને માર્ગની તોડફોડનો સામનો કરવા સરકાર અપરાધીઓ પાસેથી શિલિંગ્સ 15 મિલિયનનો દંડ...