નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

માધવાણી ગ્રૂપ હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ હસ્તગત કરી ભારતમાં પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડ રોકશે

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...

 ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ, પ્રિન્સ હેરી અને મેગન મર્કેલની નાઈજિરિયા મુલાકાત દરમિયાન પ્રિન્સે જે નાઈજિરિયન કિંગ ઓબા અબ્દુલરશીદ આડેવલે અકાન્બીને સાસરી પક્ષનો...

મુખ્યત્વે મુસ્લિમ વસ્તી ધરાવતા નાઈજર રાજ્યમાં નેશનલ એસેમ્બલીના સ્પીકર અબ્દુલમલિક સારકિન્ડાજી દ્વારા સ્પોન્સર કરાયેલા સામૂહિક લગ્નસમારંભમાં 100 છોકરીઓ અને...

સાઉથ આફ્રિકામાં રંગભેદના અંત સાથે 30 વર્ષથી સત્તા પર રહેલી પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) માટે 29 મેએ યોજાઈ રહેલું જનરલ ઈલેક્શન ભારે મુશ્કેલ બની રહેવાનું...

કેન્યાની સરકારે નાઈરોબીના મુકુરુ વિસ્તારમાં નદીની નજીકમાં આવેલી બિનસત્તાવાર વસાહતોમાંથી લોકોને હાંકી કાઢી મકાનોને બૂલડોઝર્સથી તોડી પાડવાની કામગીરી યથાવત...

કેન્યાની પબ્લિક હોસ્પિટલ્સના ડોક્ટરોએ સરકાર સાથે ગત બુધવાર 08 મેએ કામ પર પરત ફરવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવા સાથે તેમની લગભગ બે મહિનાની રાષ્ટ્રીય હડતાળનો...

સાઉથ આફ્રિકામાં 29 મેએ રાષ્ટ્રીય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે 82 વર્ષીય પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમા પાર્લામેન્ટ માટે ઉમેદવારી કરી શકે કે નહિ તે મુદ્દે 10 મે...

યુગાન્ડાએ પ્રવાસનને ઉત્તેજન આપવા પર્યટકોને પુરાણી પરંપરાઓને દર્શાવવા સાંસ્કૃતિક ગામની ઝલક જોવા મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. રાજધાની કમ્પાલાની ભીડભાડથી...

પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે શુક્રવાર 10 મેથી પશ્ચિમ આફ્રિકી દેશ નાઈજિરિયાની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી. નાઈજિરિયાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના આમંત્રણથી...

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો મે મહિનાની આખરમાં યુએસની પ્રથમ સત્તાવાર મુલાકાતે જવાના છે ત્યારે યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરવાનું તેમને આમંત્રણ...

ઝિમ્બાબ્વેએ નવી બેન્કનોટ્સ અને કોઈન્સ દાખલ કર્યા છે જે મંગળવાર,7 મેથી અમલમાં આવી જશે. તમામ બેન્કોને સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્થાનીય કરન્સી પૂરી પાડવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter