નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

માધવાણી ગ્રૂપ હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ હસ્તગત કરી ભારતમાં પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડ રોકશે

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...

ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ ઈસ્ટ આફ્રિકાના ઘણા વિસ્તારોને જળબંબાકાર બનાવ્યા છે. કેન્યા અને ટાન્ઝાનિયામાં સંખ્યાબંધ લોકોએ જાન ગુમાવવા સાથે હજારો લોકો વિસ્થાપિત થયા છે. પશુધન, મિલકતો અને ઘરવખરીને ભારે નુકસાન થયાના અહેવાલો છે. પૂરથી કેન્યામાં 13 અને...

 કેન્યાનું મિલિટરી હેલિકોપ્ટર ગત ગુરુવાર ટેક-ઓફ કરવાની ગણતરીની મિનિટોમાં તૂટી પડ્યું હતું જેમાં દેશના લશ્કરી વડા જનરલ ફ્રાન્સિસ ઓગોલા સહિત 10 જવાનો માર્યા...

ચીને ઝિમ્બાબ્વેને અપાયેલી વ્યાજમુક્ત લોન્સની માંડવાળ કરી હતી જેનો આંકડો જાહેર કરાયો નથી. આ સાથે ચીને ઝિમ્બાબ્વેની વર્તમાન દેવાં કટોકટીમાંથી બહાર નીકળવા સરકારને મદદ કરવાની બાંયધરી પણ આપી હતી. ઝિમ્બાબ્વેનું જાહેર ગેરન્ટીયુક્ત દેવું સપ્ટેમ્બર 2023 સુધીમાં 17.7 બિલિયન...

દક્ષિણી આફ્રિકામાં દુકાળનું બિહામણું સ્વરૂપ બહાર આવી રહ્યું છે. સિંચાઈની અપૂરતી વ્યવસ્થાના કારણે પાક બળી રહ્યાં છે અને મકાઈનાં મોટા ભાગના ખેતરો સૂનાં પડ્યા...

સાધનસરંજામના અભાવ છતાં, તલવારબાજી એટલે કે ફેન્સિંગની રમત કેન્યાના ગરીબ યુવાનોમાં લોકપ્રિય બની રહી છે. ફૂટબોલ અથવા એથેલેટિક્સ જેટલી લોકપ્રિય ન હોવાં છતાં, આ...

યુગાન્ડાની સર્વોચ્ચ બંધારણીય કોર્ટે બીજી એપ્રિલે એન્ટિ-હોમોસેક્સ્યુઆલિટી એક્ટ (AHA)ને માન્ય ઠરાવ્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની હાલત શું થશે તે પ્રશ્નો...

ટાન્ઝાનિયામાં 14 એપ્રિલ સુધીના ગત બે સપ્તાહમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઓછામાં ઓછાં 58 લોકોએ જાન ગુમાવ્યા છે તેમજ 126,831 લોકોને પૂરની ગંભીર અસર થઈ છે. ઈસ્ટ આફ્રિકન દેશ ટાન્ઝાનિયામાં એપ્રિલ મહિનામાં વરસાદનું સૌથી વધુ જોર રહે છે. દેશના તટવર્તી...

આફ્રિકાના દેશ નાઈજિરિયામાં લોકપ્રિય ટ્રાન્સજેન્ડર મહિલા સેલેબ્રિટી ઓકુનેયે ઈદરીશ ઓલાનરેવાજુ ઉર્ફ બોબ્રિસ્કીને સ્થાનિક કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી...

સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાને પ્રમુખપદની ચૂંટણી લડવા પર પ્રતિબંધના ઈલેક્ટોરલ કમિશનના ચુકાદાને દેશની ઈલેક્ટોરલ કોર્ટે ઉલટાવી નાખ્યો છે. સાઉથ...

યુગાન્ડા સરકાર વાંસની બનાવટો અને ખાસ કરીને ફર્નિચરની નિકાસ પર ભાર આપી રહી છે ત્યારે દેશમાં બામ્બુ ફાર્મિંગમાં વધારો થઈ રહ્યો છે. વાંસ ઝડપથી વધતો અને ગમે...



to the free, weekly Gujarat Samachar email newsletter