ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

કેન્યામાં હેલિકોપ્ટર ક્રેશઃ લશ્કરી વડાનુ મોત

 કેન્યાનું મિલિટરી હેલિકોપ્ટર ગત ગુરુવાર ટેક-ઓફ કરવાની ગણતરીની મિનિટોમાં તૂટી પડ્યું હતું જેમાં દેશના લશ્કરી વડા જનરલ ફ્રાન્સિસ ઓગોલા સહિત 10 જવાનો માર્યા ગયા હતા. બે સૈનિકનો બચાવ થયો હતો. જનરલ ઓગોલા નોર્થવેસ્ટ કેન્યામાં અશાંતિનો સામનો કરવા...

દક્ષિણ આફ્રિકાના પૂર્વીય ક્વાઝુલુ -નાતાલ પ્રોવિન્સના પીટરમેરિટ્ઝબર્ગના ઈમ્બાલી ટાઉનશિપમાં શુક્રવાર, 20 એપ્રિલની વહેલી સવારે અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં 13 વર્ષના તરુણ અને સાત મહિલા સહિત એક જ પરિવારના 10 લોકોનાં મોત થયા હતા. કેટલાક લોકો ઈજાગ્રસ્ત...

ઘેટો કિડ્સ તરીકે જાણીતા યુગાન્ડાના બાળકોના ડાન્સ ગ્રૂપે ITV પરના ‘બ્રિટન્સ ગોટ ટેલેન્ટ’ રિયાલિટી શોમાં પરફોર્મન્સની અધવચ્ચે જ ગોલ્ડન બઝર હાંસલ કરીને નવો...

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ સજાતીયતાવિરોધી (anti-LGBTQ) બિલને શરતી સમર્થન આપ્યું છે અને સજાતીય લોકોના પુનર્વસનની જોગવાઈ સહિતના આવશ્યક સુધારાવધારા...

 ગેરકાયદે શસ્ત્રો રાખવાના ગુનામાં કેન્યાના 32 ભરવાડોને કોર્ટ માર્શલ દ્વારા 20 વર્ષની કેદની સજા ફરમાવાઈ હતી. કેન્યાની સરહદે નોર્થઈસ્ટર્ન યુગાન્ડાના મોરોટો વિસ્તારમાં 32 કેન્યનોની શનિવાર 15 એપ્રિલે ધરપકડ કરાઈ હતી અને તેમણે ગેરકાયદે શસ્ત્રો રાખવાના...

યુગાન્ડામાં સજાતીયતાવિરોધી બિલ પસાર થયા પછી LGBTકોમ્યુનિટી ભય હેઠળ જીવી રહી હોવાના અહેવાલો છે. સજાતીયની ઓળખ જાહેર થવા સાથે વ્યક્તિને આજીવન કેદ તેમજ કેટલાક...

કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ જાહેરાત કરી છે કે સિવિલ સર્વન્ટ્સને બાકી પગાર ચૂકવવા દેશ વધુ લોન નહિ લે, બીજી તરફ, માર્ચ મહિનાનો પગાર નહિ ચૂકવાતા યુનિયનોએ હડતાળ પર ઉતરવાની ધમકી પણ આપી છે. રુટોનું કહેવું છે કે દેશના ભારે જાહેર દેવાંના કારણે પગાર...

કેન્યામાં ફેસબૂકના મોડરેશન સેન્ટરમાં કામ કરતા 43 મોડરેટર્સ દ્વારા માર્ચ મહિનામાં ગરકાયદે બરતરફી તેમજ કામદારોના શોષણ અને કાર્યસ્થળે ખરાબ હાલત સહિતની બાબતે...

વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) એ યુગાન્ડામાં પોતાના સૌપ્રથમ ભારત બહારના કેમ્પસની સ્થાપના કરીને એક ઇતિહાસ રચ્યો છે. ભારતના...

 નોર્થ આફ્રિકાના સુદાનમાં આર્મી અને અર્ધલશ્કરી દળો (રેપિડ સપોર્ટ ફોર્સીસ-RSF) વચ્ચે સત્તાની સાઠમારીએ ભારે અથડામણ સાથે ગૃહયુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. સુદાનની...

પૂર્વ કોંગોમાં ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી રીજિયોનલ ફોર્સીસના યુગાન્ડન લશ્કરી દળોએ M23 બળવાખોરોના હાથમાં રહેલા બુનાગાના શહેર પર કબજો મેળવી લીધો છે. શહેર પર કબજો લેવાની પ્રક્રિયામાં M23 બળવાખોરોએ સહકાર આપ્યો હોવાનું યુગાન્ડા આર્મીના પ્રવક્તા કેપ્ટન...



to the free, weekly Gujarat Samachar email newsletter