બે પાંદડાવાળો અમર છોડ

આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે. 

વડા પ્રધાન મોદીની ઘાના મુલાકાત દ્વિપક્ષી સંબંધો માટે મહત્ત્વપૂર્ણ

વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...

યુગાન્ડાએ પ્રવાસનને ઉત્તેજન આપવા પર્યટકોને પુરાણી પરંપરાઓને દર્શાવવા સાંસ્કૃતિક ગામની ઝલક જોવા મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. રાજધાની કમ્પાલાની ભીડભાડથી...

પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે શુક્રવાર 10 મેથી પશ્ચિમ આફ્રિકી દેશ નાઈજિરિયાની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી. નાઈજિરિયાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના આમંત્રણથી...

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો મે મહિનાની આખરમાં યુએસની પ્રથમ સત્તાવાર મુલાકાતે જવાના છે ત્યારે યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરવાનું તેમને આમંત્રણ...

ઝિમ્બાબ્વેએ નવી બેન્કનોટ્સ અને કોઈન્સ દાખલ કર્યા છે જે મંગળવાર,7 મેથી અમલમાં આવી જશે. તમામ બેન્કોને સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્થાનીય કરન્સી પૂરી પાડવામાં...

 કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશના એર ફોર્સના પ્રથમ મહિલા તરીકે મેજર જનરલ ફાતુમા ગેઈટી અહમદની નિયુક્તિ કરી છે. ગયા મહિને હેલિકોપ્ટર તૂટી પડવાની દુર્ઘટનામાં...

પશ્ચિમ આફ્રિકન દેશ નાઈજિરિયાના મોટાં શહેરોમાં ફ્યૂલની ભારે તંગીના કારણે ચોતરફ કતારો દેખાય છે. દેશમાં આર્થિક કટોકટી ચાલે છે ત્યારે લાખો લોકો માટે ફ્યૂલની...

હાલમાં જ જાહેર કરાયેલા પનામા પેપર્સ એટલે કે પનામા એન્ડ ઓફશોર લીક્સમાં ટાન્ઝાનિયાના નાગરિકો અથવા ત્યાંથી કામ કરતા 45 જેટલા જાણીતા બિઝનેસમેન્સનો ઉલ્લેખ કરાયો...

સાઉથ આફ્રિકાના હેલ્થ રેગ્યુલેટરે જ્હોન્સન એન્ડ જ્હોન્સન (J&J) કંપનીનું બાળકો માટેના કફ સિરપમાં ડાઈઈથિલિન ગ્લાયકોલનું ઊંચુ પ્રમાણ જોવા મળ્યા પછી પાછું ખેંચાવાની જાહેરાત કરી છે. કફ સિરપની ખરાબ બેચીસ છ આફ્રિકન દેશો સાઉથ આફ્રિકા, એસ્વાટિની, કેન્યા, રવાન્ડા, ટાન્ઝાનિયા...

પૂર્વ આફ્રિકાના દેશ ટાન્ઝાનિયામાં સપ્તાહોથી પડી રહેલા ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક વધીને 155 થયો છે અને આંકડા વધવાની દહેશત છે. પૂરના કારણે 200,000 થી વધુ લોકોને અસર પહોંચી છે. ટાન્ઝાનિયાના તટવર્તી વિસ્તારો અને આર્થિક રાજધાની દારેસલામમાં...

વિશ્વ બેન્કે દક્ષિણ ટાન્ઝાનિયામાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ફાળવેલા 50 મિલિયન ડોલરનું ભંડોળ અટકાવી દીધું છે. રુહા નેશનલ પાર્કના વિસ્તરણ માટેની યોજના માછીમારો અને ભરવાડોની હત્યાઓ અને ગ્રામજનોની જમીનો બળજબરીથી પડાવી લઈ અન્યાયપૂર્ણ હકાલપટ્ટીના...



to the free, weekly Gujarat Samachar email newsletter