ઈસ્ટ આફ્રિકન શહેરો જળબંબાકારઃ 40ના મોત

એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

કેન્યાની પ્રમુખપદની ચૂંટણીમાં અગ્ર ઉમેદવાર રાઈલા ઓડિન્ગા ગત સપ્તાહથી યુનાઈટેડ કિંગ્ડમના પ્રવાસે આવ્યા છે. કેન્યાના લાંબા સમયથી પ્રતિષ્ઠિત રાજકારણી અને...

સરમુખત્યાર ઈદી અમીને યુગાન્ડામાંથી એશિયનોની હકાલપટ્ટી કરી અને હજારો ભારતીયો સારા ભવિષ્યની ખોજમાં કેન્યા છોડીને યુકે સ્થળાંતર કરી ગયા તે પછી અનેક નોંધપાત્ર...

આગામી ઓગસ્ટમાં યોજાનારી ચૂંટણી પહેલા બન્ને પક્ષો એકસાથે થયા છે ત્યારે કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ નાઈરોબીમાં સમર્થકોની હાજરીમાં તેમના ભૂતપૂર્વ હરિફ...



to the free, weekly Gujarat Samachar email newsletter