- 26 Oct 2020
ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં રહેતી અને બીએસસીનો અભ્યાસ કરતી ૧૯ વર્ષીય હીના (નામ બદલ્યું છે)ના લગ્ન ૭ મહિના પહેલાં ૨૭ વર્ષીય એન્જિનિયર દીપેશ સાથે થયાં હતાં. હીનાની મરજી ન હોવા છતાં માતા - પિતાની ખુશી માટે હીનાએ દીપેશ સાથે લગ્ન કર્યાં અને સાસરે ગઈ...