વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

કામરેજ તાલુકાના સેવણી ગામે લગ્ન કરવા આવેલા અમેરિકા સ્થિત પટેલ પરિવારના પુત્રએ રિક્ષામાં વરઘોડો કાઢતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. સેવણી ગામના વતની વિઠ્ઠલભાઈ...

સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં ફતેપુરા હાથીખાનામાં જુમ્માની નમાજ પછી ૨૦મીએ પ્રાથમિક શાળાની નજીક બાળકોની નજર સામે ટોળાંએ પોલીસ પર હિંસક હુમલો કરતાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે બે રાઉન્ડ ગોળીબાર તેમજ ૩૦થી વધુ ટીયરગેસના સેલ છોડવા પડ્યાં...

૨૨મી ડિસેમ્બરે વડોદરામાં યોજાયેલા વિદ્યાર્થી સાંસદ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા ૨૦૦૦થી વધુ યુવા વિદ્યાર્થીઓએ દેશની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમા આવેલા વિદ્વાન અને નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ખાસ તો સિટિઝન...

ગુજરાતનું જ નહીં સમગ્ર દેશના સૌથી સંપત્તિવાન ગામ એવા ધર્મજમાં ઉંઝાના દંપતી દ્વારા કોટક મહિન્દ્રા બેંકના નામે અંદાજે રૂ. ૨૩ લાખની છેતરપિંડી આચરાઇ હોવાનો...

ગેસ પાઇપલાઇન નાંખવાનું કામ દાહોદમાં પૂરજોશમાં ચાલે છે ત્યારે દાહોદના દેસાઈવાડ તરફથી સૈફી હોસ્પિટલના વળાંક પાસે ચાલતા ખોદકામમાં તાજેતરમાં ખાડામાંથી આશરે...

અમેરિકાના કેન્સાસમાં વસતા કેન્ટ અને બ્રૂક હેકમેન નામના દંપતીએ ગોધરાના ચિલ્ડ્રન હોમમાંથી તાજેતરમાં ૩ વર્ષની સ્તુતિ નામની બાળકીને દત્તક લીધી છે. કાયદાકીય...

પદ્મશ્રી અનિલ કુંબલેએ પારૂલ યુનિ.ના ત્રીજા પદવીદાન સમારોહ દરમિયાન સાતમી નવેમ્બરે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાનોએ જીવનમાં તેમનો ધ્યેય શું છે તેને ઓળખવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ તથા તેઓને પોતાનામાં આત્મશ્રદ્ધા હોવી જોઈએ. મેં...

આણંદ શહેરમાં ઈન્કમટેક્સ ઓફિસર કિશોરભાઈ નાથુભાઈ રાઠોડ અને તેના એકાઉન્ટન્ટ પ્રમેશભાઈ ભુપેન્દ્રભાઈ દોષીએ ભેગા મળીને વેપારી પાસેથી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નથી...

પોતાના ફિયાન્સ સાથે નવેમ્બરની ૨૮ તારીખે સાંજે ઉર્સના મેળામાં ગયેલી ૧૪ વર્ષીય સગીરાને વડોદરાના નવલખી મેદાનમાંથી ઝાડીઓમાં લઇ જઇને તેની પર દુષ્કર્મ આચરનારા...

મધ્ય ગુજરાતમાં કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બની રહ્યું છે. માત્ર ભારતમાંથી જ નહીં, વિશ્વભરના પ્રવાસીઓ હવે...



to the free, weekly Gujarat Samachar email newsletter