વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

ખેડાના અંબાવ ગામે નવા બંધાતા સ્વામીનારાયણ મંદિર પરિસરના રૂમમાં નકલી નોટો છાપવાના મશીન અને રૂ. ૧ કરોડ ૨૬ લાખની નકલી કરન્સી સાથે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આ...

દેશના પૂર્વ વડા પ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુના જન્મદિવસે દેશભરમાં ચિલ્ડ્રન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે નાગરિકતા વિહોણી ૭ વર્ષની માયશા નઇમ મન્સુરીને ભારતીય નાગરિકત્વ મળ્યું હતું. માયશાના માતા-પિતા ભારતીય નાગરિક છે, પરંતુ રોજગારી માટે તેઓ...

વિદ્યાનગરમાં હોસ્ટેલમાં રહીને બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ઉકાઈની ૧૯ વર્ષીય યુવતી ૧૫મીએ બપોરે ૪.૦૦ વાગ્યે કોલેજથી ચાલતી હોસ્ટલ જતી હતી ત્યારે કિશન બચુ રાઠવાએ કારમાં તેનું અપહરણ કર્યું અને અજાણ્યા સ્થળે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બચુએ...

સ્વામીનારાયણ તીર્થધામ વડતાલમાં દેવદિવાળીના સપ્તાહ પૂર્વેથી ઉજવાતા વચનામૃત દ્ધિશતાબ્દી મહોત્સવનો દેવદિવાળીએ છેલ્લો દિવસ હતો. તે દિવસે હરિભક્તોનો મહેરામણ...

અમૂલની મુલાકાતે આવેલા ન્યૂ ઝીલેન્ડના કૃષિ પ્રધાને સાતમીએ જણાવ્યું હતું કે, ભારત આરસીઇપીમાં ન જોડાતા અમે નિરાશ થયા છીએ જ્યારે અમૂલના એમડી ડો. સોઢીએ કહ્યું...

હાલમાં અયોધ્યામાં રામ મંદિર કેસ મહત્ત્વનો મુદ્દો ગણાઈ રહ્યો છે. તે સમયે ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટમાં સચવાયેલી હસ્તપ્રતને અયોધ્યામાં વિવાદિત સ્થળે રામજન્મભૂમિ હોવાના પુરાવા તરીકે વર્ષ ૨૦૦૫માં...

વાઘોડિયા તાલુકાના વેજલપુર બ્રિજ નીચેથી ૧૧મી નવેમ્બરે હાથ બાંધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી હતી. હત્યા કરીને ફેંકી દેવાયેલા યુવાનના ખિસ્સામાંથી લીંબુ મળી આવતા યુવાન તાંત્રિક વિધિનો ભોગ બન્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

દેશના પહેલા ગૃહ પ્રધાન અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતીએ નર્મદા જિલ્લાના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા...

દેશ-વિદેશમાં ઉત્તરસંડા ગામનું નામ પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ આ ગામના મઠિયા, પાપડ અને ચોળાફળી છે. દિવાળીના સમયમાં મોટાભાગની દુકાનોમાં મઠિયા, પાપડ, ચોળાફળીનું વેચાણ થાય, પણ દેશવિદેશમાં આ ચીજોની સપ્લાય થાય છે. આ વિસ્તારના વેપારીઓના જણાવ્યા અનુસાર,...

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં આણંદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ વિનુ ઠાકોર સામે નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને  કારણે વિનુ ઠાકોરને સસ્પેન્ડ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter