વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ડાકોરમાં રણછોડરાયજીનો 253મો પાટોત્સવ ઊજવાયો

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો. 

શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માગ સાથે આણંદ હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિના નેજા હેઠળ જુદા જુદા સંગઠનો દ્વારા આણંદ જિલ્લા કલેકટર દિલીપકુમાર રામાને આવેદન પત્ર પાઠવી અમલ કરવાની માગ કરી હતી. હિન્દુ સંગઠનો દ્વારા એવી ચેતવણી અપાઈ હતી કે જો આગામી ૩૦...

મહારાજ પ્રતાપસિંહ ગાયકવાડનાં પત્ની સીતાદેવીના આસનની શોભા રહી ચૂકેલા મોતીનાં છત્રની બ્રિટિશ ઓક્શન હાઉસમાં હરાજી થઈ હતી. હરાજીમાં છત્રનાં રૂ. ૧૫.૩૩ કરોડ...

તાલુકાના ફરતીકૂઈ નજીક દર્શન હોટલ પાસે ૧૫મીએ ખાળકૂવો સાફ કરવા આવેલા ચાર કામદારો સહિત સાતના ગૂંગળામણમાં મોત થયા હતા. જોકે સ્થાનિક સુરક્ષાતંત્રની કામગીરી બાદ વડોદરા તંત્રને મોડી જાણ કરાતા ત્રણ કલાક બાદ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટના બાદ હોટલનો...

અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા)માં ફરજ બજાવતા ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર એન. સી. શાહ અને જૂની ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા એસ. આર. પટેલને શહેરની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમે તાજેતરમાં રૂ. ૧.૨૫ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.જમીન કપાતના...

મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ રાજ્યનું પ્રથમ સોલાર પાવર સંચાલિત મ્યુઝિયમ બનશે. મ્યુઝિયમની છત પર સોલાર રૂફટોપ પ્લાન્ટ જુલાઈ મહિનામાં કાર્યરત થશે. મ્યુઝિયમની ૫૦ ટકા વીજ જરૂરિયાત સોલર પાવરથી પૂર્ણ થશે. રાજ્યમાં સરકારી ઇમારતો, ખાનગી બાંધકામમાં સોલાર...

 દેશની સૌથી ઝડપી અને આધુનિક ટ્રેન ‘વંદે ભારત’ વેસ્ટર્ન રેલવેમાં મુંબઈથી પૂણે, નાસિક અને વડોદરા વચ્ચે દોડાવવા રેલવે બોર્ડના સભ્ય દ્વારા છઠ્ઠીએ મુંબઈ ખાતે જાહેરાત કરાઈ છે. એક સપ્તાહમાં ટ્રેનનો ટ્રાયલ શરૂ થશે. વડોદરાથી એકમાત્ર વડોદરા એક્સપ્રેસ...

બોરસદ તાલુકાના ભાદરણ-ગંભીરા માર્ગ પર ઇંગ્લાવડી પાસે પાંચમીએ સાંજે બોરસદથી કિંખલોડ તરફ જતી બસે ખેડાસા દૂધ મંડળીના સેક્રેટરી મનુભાઈ સોલંકીની કાર અડફેટે લેતાં આ અકસ્માતમાં મનુભાઈનું ઘટનાસ્થળે મોત થયું. 

સુભાનપુરા વિસ્તારમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ પતિ અને બંને પગે દિવ્યાંગ પત્ની એકબીજાને પોતાના પૂરક ગણે છે. ચેતન સાગર અંધ છે તો તેમનાં પત્ની પ્રકૃતિને બંને પગે...

પાણીગેટ પાણીની ટાંકી પાછળની ઓમનગર સોસાયટીમાં રહેતી માયુષી ભગત ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી. છેલ્લા એક મહિનાથી માયુષી અમેરિકાના જર્સીસિટીમાંથી રહસ્યમય...

કોંગ્રેસમાં પરેશ ધાનાણી સામે જે ચૂંટણી લડે તે હારે તેવી અમરેલીમાં બંધાયેલી ધારણા છેવટે અમરેલીમાં જ ધૂળધાણી થઈ ગઈ છે. ભાજપના પરસોત્તમ રૂપાલા, દિલિપ સંઘાણી અને છેલ્લે બાવકુ ઉંધાડને હરાવનારા વિપક્ષના નેતા પરેશ ધાનાણીને અમરેલીમાં હરાવીને ભાજપના...



to the free, weekly Gujarat Samachar email newsletter