એકતાનગર ભારતનું પ્રથમ ઈ-સિટી બનશે

‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદ નગરના જીટોડીયા ગામમાં રહેતી આંતરરાષ્ટ્રીય શુટર અને ગુજરાત પોલીસમાં આર્મ્ડ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતી લજ્જા ગોસ્વામીએ ચીનના ચેંગડુમાં ચાલી રહેલી...

જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર થતાં જ અનેક વ્યવસાયો તેમજ મૂડીરોકાણ માટે અઢળક તકો ઉપલબ્ધ થઈ છે. આવા સમયે વિશ્વખ્યાત ટેસ્ટ ઓફ ઇન્ડિયા ‘અમૂલ’ બ્રાન્ડે...

વડોદરાના નાંદોદ તાલુકામાં આવેલી ૩૦૦ એકર જમીનના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરેલીના સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના સ્વામી વિષ્ણુચરણદાસની ધરપકડ કરી છે. જમીનના બની બેઠેલા માલિકોએ નવસારીના મધુ કીકાણીને બોગસ દસ્તાવેજથી જમીન પધરાવી હતી અને...

બોરસદ તાલુકાના પીપળી ગામના ૩ યુવાનોને મલેશિયામાં બંધક બનાવાયા હોવાની જાણ થતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે ભારત સરકાર અને ભારતીય હાઇ...

રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે વડોદરા જિલ્લા અને શહેરમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અને ઓગસ્ટની શરૂઆતમાં જ વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતાં,...

ગુજરાતમાં વિલંબથી પણ પૂરબહાર ચોમાસું જામ્યું છે. વડોદરામાં બુધવારે બારે મેઘ ખાંગા થતાં જનજીવન ખોરવાઇ ગયું છે. આ દિવસે માત્ર સાત જ કલાકમાં વીજળીના કડાકા–ભડાકા...

સુપ્રસિદ્ધ અમૂલ ડેરીમાં ૨૬મીએ યોજાયેલી ચેરમેન-વાઈસ ચેરમેનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં રામસિંહ પરમાર ચેરમેનપદે અને રાજેન્દ્રસિંહ પરમાર બિનહરીફ ચુંટાઈ આવતા...

કાશ્મીર સરહદે શહીદ વડોદરાના આરિફ પઠાણના પિતા કહે છે કે મારા દીકરા આરિફે દેશની રક્ષા માટે પ્રાણોની આહુતિ આપી છે. મને જુવાનજોધ દીકરો ગુમાવ્યાનું દુઃખ તો...

ભારતીય લશ્કરમાં વડોદરાનો યુવાન મહંમદ આરીફ અખનૂર સરહદે દુશ્મનો સામે લડતાં શહીદ થયો છે. મહંમદ આરિફ કાશ્મીરમાં ૧૮ રાઇફલ્સમાં તે ફરજ બજાવતો હતો. મૂળે નવાયાર્ડમાં રહેતા શફી આલમ પઠાણ રેલવેમાં ખલાસી તરીકે ફરજ બજાવે છે. તેમનો ૨૩ વર્ષીય પુત્ર મહંમદ આરિફ...

સયાજી હોસ્પિટલમાં રૂકમણી ચૈનાના પ્રસૃતિ ગૃહમાં ૧૬મીએ મોડી રાતે ૨૪ વર્ષની પ્રસૂતાએ ૫૨ મિનિટમાં ચાર બાળકોને જન્મ આપ્યો હતો. ડોક્ટર્સની ટીમ દ્વારા એક બાળકી...



to the free, weekly Gujarat Samachar email newsletter