વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા રતનપર મંદિરથી આગળના રસ્તા પર ચાંદીની કાળા રંગની ગોળીઓ વેરાતા મોટી સંખ્યામાં ઉમટી પડીને લોકો ચાંદી વીણવામાં ઘેલા બન્યા હતા.

વિસાવદરઃ જૂનાગઢ જિલ્લાના વિસાવદરનાં મોટી મોણપરીમાં ભાગવત સપ્તાહમાં આવેલા દાનવીરનું ગામ લોકોએ ચાર વખત હાથીની અંબાડી પર બેસાડી સન્માન કર્યું હતું.

જલારામ મંદિર ગ્રીન ફર્ડ (યુકે) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-લાલપુર દ્વારા વિનામૂલ્યે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter