વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટ હવે આ અઠવાડિયે પૂર્ણ થઇ રહી છે જામનગરમાં એક અનોખો રેકોર્ડ સર્જાશે.

અત્યારના આધુનિક યુગમાં યુવા પેઢી ઉચ્ચત્તમ ભૌતિક સુખ મેળવવા મથામણ કરી છે ત્યારે એક યુવાન દંપતીએ દીક્ષા ગ્રહણ કરીને સન્યાસનો માર્ગ અપનાવ્યો છે. 

જૂનાગઢ પંથકના ગીર અભ્યારણ્યમાં સરકાર પ્રવાસન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે ત્યારે સિંહોના મુક્ત હરવા ફરવા સામે પણ વિઘ્નો ઊભા થતાં હાઇ કોર્ટે આકરું વલણ અપાનાવ્યું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter