વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

શહેરના ઇવા પાર્ક વિસ્તારમાં એક બિલ્ડર પર ગોળીબાર અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે કુખ્યાત ભૂમાફિયા પાસેથી રૂપિયા બે કરોડની સોપારી લેનાર મુખ્ય સૂત્રધાર એવા ખંભાળિયા પંથકના વતની અને હાલ જામનગરમાં રહેતા એકને પકડી પાડ્યો હતો.તાજેતરમાં પહેલા બિલ્ડર...

વાવડી ગામે રાજ એર કૂલિંગના નામે એર કૂલિંગના સ્પેર પાર્ટસનો વેપાર કરતા સંદીપભાઇ પ્રવીણભાઇ સાંકળેચા ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતા હતા. રાજકોટના વાવડી ગામના વેપારી એર કૂલિંગના સ્પેરપાર્ટસ ચાઇનીઝ કંપની પાસેથી ખરીદતા હતા. તાજેતરમાં હેકરે સંદીપભાઇનું...

અનેક વિવાદોથી ઘેરાયેલું ઐતિહાસિક યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટ હાલ અલંગમાં ૩૦ ટકા કપાઇ ચૂક્યું છે અને સંપૂર્ણપણે કપાતા હજુ વધુ ૯ માસનો સમય લાગશે તેમ જહાજના અંતિમ...

 વર્ષ ૨૦૦૭માં સિંહોના શિકારની ઘટના બાદ ૨૦૨૧ની શરૂઆતમાં ગીરમાં સિંહનાં શિકારના પ્રયાસ સામે આવતાં વન વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. સૂત્રાપાડા પંથકમાં...

વેરાવળમાં મોટી શાક માર્કેટમાં આવેલા જલારામ મંદિરે પોષી પૂનમને દિવસે જલારામબાપાને ૨૫ વિવિધ પ્રકારના રોટલાઓનો અનોખો મનોરથ કરાયો હતો. મનોરથમાં જલારામબાપાને...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગિરનારમાં સિંહદર્શન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેને મંજૂરી મળતા પ્રજાસત્તાક પર્વના દિવસથી, ૨૬મી જાન્યુઆરીથી જૂનાગઢમાં ગિરનાર...

ધોરાજીના સુપેડી ગામે યુવતીએ લગ્નના ફેરા પહેલાં તાજેતરમાં કોલેજની પરીક્ષા આપી હતી. યુવતીના અભ્યાસ પ્રેમને લોકોએ બિરદાવ્યો હતો. સુપેડી ગામે રહેતી અને ઉપલેટા...

રતનપુર ગામના ૧૧૬ વર્ષના વયોવૃદ્ધ આજે પણ તન-મનથી સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે અને પાંચ પાંચ દાયકા સુધી સરપંચ પદે પણ રહી ચૂક્યા છે. આજે પણ નિરોગી સ્વસ્થ વૃદ્ધ ખીમા ભીમા ઓડેદરા તથા તેમનાં પત્ની સુમરીબહેને જીવનની સદી પૂરી કરી લીધી છે. યુવાનોને...

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાંથી ૬ વર્ષ પહેલાં જાલી નોટ કૌભાંડ પકડાયું હતું. ભરતનગર વિસ્તારમાં પકડાયેલી જાલી નોટનો છેડો બોટાદ જિલ્લામાં પહોંચતા ઢસા સ્વામીનારાયણ મંદિરના સ્વામી સહિત ૭ સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો. આ કેસમાં મુખ્ય સૂત્રધારને...

રાજકોટ નજીક ત્રંબામાં આવેલા કસ્તુરબા ધામ આશ્રમમાં વર્ષ ૧૯૩૯માં ૧૯ દિવસ સુધી સત્યાગ્રહની લડત દરમિયાન કસ્તુરબાને નજર કેદ રખાયા હતાં. આઝાદી પછી આ સ્થળને સ્મારક...



to the free, weekly Gujarat Samachar email newsletter