મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

ગિરિવરની ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરે રવિવારે સવારે સાધુ-સંતો અધિકારીઓ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થયું હતું. ત્યારબાદ હર હર મહાદેવના...

ભારતીય નૌકાદળના શિરમોર રહેલા વિમાનવાહક જહાજ આઇએનએસ વિરાટને ભાંગી નાખવાની પ્રક્રિયા પર સર્વોચ્ચ અદાલતે રોક લગાવી દીધી છે. એન્વીટેક મરીન કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ.ની...

સૌરાષ્ટ્રના કેશોદમાં મુસ્લિમ મતાવલંબી રહેલા ૬ વ્યક્તિનાં વડસરિયા પરિવારે ઈસ્લામ ત્યજીને તાજેતરમાં હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. પૂર્વજો કડવા પાટીદાર જ્ઞાતિના હોવાથી હિન્દુ સનાતની ધર્મમાં આવેલા પરિવારનું કેશોદના જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજે ઉમિયા...

અમદાવાદ સ્થિત કાવ્ય મુદ્રા દ્વારા વર્ષ ૨૦૧૯નો વિનોદ ટેવતિયા એવોર્ડ કવિ યજ્ઞેશ દવેને અને વર્ષ ૨૦૨૦નો યુવા કવિ પુરસ્કાર કવિ ભાવેશ ભટ્ટને મોરારિબાપુના હસ્તે...

કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રાજકોટથી મુંબઈ તથા દિલ્હીને જોડતી વિમાની સેવા બંધ કરાઈ હતી. અનલોક બાદ દિલ્હી અને મુંબઈ સાથેની વિમાની સેવા તબક્કાવાર રાબેતા મુજબ શરૂ થઈ રહી છે ત્યારે રાજકોટથી બેંગલુરુની નવી વિમાની સેવાની જાહેરાત કરાઈ છે.

જલારામબાપાના ભક્તિધામ વીરપુરના ગાદીપતિ જયસુખરામબાપાએ મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેટ કે સોગાદ સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને ૧૨મી ફેબ્રુઆરીએ...

હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદીએ ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષાના માર્ગમાં સરળતા રહે એ માટે હળવદની સરકારી શાળાનું સ્વ ખર્ચે નિર્માણ કરાવ્યું છે. વેલેન્ટાઈન ડે...

વેલેન્ટાઈન ડેના દિવસે રાજકોટની શ્રીજી ગૌશાળામાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ગૌશાળામાં ગૌપ્રેમીઓએ ગાયમાતાને ભેટીને ‘કાઉ હગ ડે’ની ઉજવણી કરી હતી.

શહેરમાં સિંહોના આંટા વધ્યા છે. સિંહ શિકાર, પાણીની શોધમાં શહેરી વિસ્તારમાં આંટાફેરા મારીને જંગલમાં જતા રહ્યાની ઘટના તાજેતરમાં સીસીટીવીના કારણે બહાર આવી...

સંગીત થેરાપી આમ તો ઘણી પ્રચલિત છે અને તેના કારણે મનુષ્યના સ્વાસ્થ્ય પર સારી અસર થઈ હોવાના પણ અનેક કિસ્સા નોંધાયા છે. જોકે રાજકોટના ખેડૂત રસિકભાઈ શિંગાળાએ...



to the free, weekly Gujarat Samachar email newsletter