વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

સૌરાષ્ટ્રના રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર બિલિયાળા ગામના પાટિયા પાસે બીજી જાન્યુઆરીએ પરોઢિયે કપાસ ભરેલી ટ્રક અને સુરેન્દ્રનગર તાલુકાના ખેરાડી ગામે લૌકિક ક્રિયા અર્થે જતી કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા. આ આગમાં ક્ષત્રિય સમાજના...

ગુજરાતની પ્રથમ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું રાજકોટમાં વર્ચ્યુઅલ ભૂમિપૂજન વડા પ્રધાન મોદીએ ૩૧મી ડિસેમ્બરે કર્યું હતું. રાજકોટથી ૧૬...

હિન્દુ દેવી-દેવતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અંગે અભદ્ર ટિપ્પણીના કેસમાં જૂનાગઢના સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકી વિરુદ્ધ ભાજપના ધારાસભ્યના પુત્રે પોલીસમાં કેસ કર્યો હતો. તેથી ઇન્દોર પોલીસે બીજી જાન્યુઆરીએ મુનવ્વર ફારૂકી અને અન્ય ચારની...

જિલ્લામાં સિંહની ત્રિપુટીએ છેલ્લા એકાદ મહિનાથી પણ વધુ સમયથી ડેરા તંબુ તાણ્યા છે. બીજી જાન્યુઆરીએ રાત્રે નાના ભાયસર ગામમાં સિંહ જોવા મળ્યાં હતાં. સિંહોએ બીજીએ પણ એક પશુનું મારણ કરીને મિજબાની માણી હતી. સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિનામાં ૩૫થી વધુ...

જિલ્લામાં કોરોનાના દર્દીનો કુલ મૃતકાંક ૧૦૦થી વધુએ પહોંચ્યો છે, પરંતુ પોરબંદરની પ્રજા કોરોનાની સાવચેતી અંગે જરા પણ સજાગ દેખાતી નથી. પોરબંદર પાલિકા તરફથી...

ધારાસભ્ય કાંધલ જાડેજાને ૨૫ વર્ષ પહેલાના ટાડાના કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચોથી જાન્યુઆરીએ બિનતહોમત છોડ્યા હતા. ૧૯૯૫માં ગરેજ નજીક કારમાંથી અન્ય કેટલાક પાસેથી ઘાતકી હથિયારો કબજે કરાયા હતા. ૨૫ વર્ષ પૂર્વે એક ગરેજ ગામ નજીકથી પસાર થતી કારમાં ૩ લોકો...

જિલ્લામાં સિંહની ત્રિપુટીએ છેલ્લા એકાદ મહિનાથી પણ વધુ સમયથી ડેરા તંબુ તાણ્યા છે. બીજી જાન્યુઆરીએ રાત્રે નાના ભાયસર ગામમાં સિંહ જોવા મળ્યાં હતાં. સિંહોએ બીજીએ પણ એક પશુનું મારણ કરીને મિજબાની માણી હતી. સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિનામાં ૩૫થી વધુ...

દેશમાં વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લૂ દેખાયા બાદ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં સંખ્યાબંધ મૃત પક્ષીઓ બીજી જાન્યુઆરીએ મળી આવ્યાં છે. આ પક્ષીઓનાં મૃત્યુ પણ બર્ડ...

કેમિકલ એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા પછી કોરોના કાળમાં કંઇક હકારાત્મક કાર્ય કરવું તેવા આશય સાથે ગિરીશ ધુલિયા અને તેમના ભાઇ રાજેશ ધુલિયાએ ઠંડા પ્રદેશમાં જ...

જસદણ નજીકના મઢડા ગામના અને આજીડેમ ચોકડી પાસે રામ પાર્કમાં રહી ખેતીકામ - ડ્રાઈવિંગનું કામ કરતા હરેશ જેસંગ ચાવડા પાસે રૂ. ૫૦૦ની જૂની ચલણી નોટો હોવાથી તે વટાવવા નીકળ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના આધારે હરેશ જેસંગ ચાવડા, તેના પિતરાઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter