વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

રાજકોટમાં શિક્ષિત બે ભાઇઓ અને એક બહેન છેલ્લા ૧૦ વર્ષની એક નાની ઓરડીમાં અઘોરીની જેમ ગોંધાઈ રહ્યા હતા.રાજકોટના કિસાનપરા ચોકમાં એક જ ઓરડીમાં બે ભાઇ અને એક...

બોલિવૂડના અભિનેતા, નિર્માતા, નિર્દેશક આમિર ખાને ૨૮મી ડિસેમ્બરે તેના લગ્નની ૧૫મી વર્ષગાંઠ સાસણ ગીરમાં ઉજવી હતી. આમિર તેની પત્ની કીરણ રાવ, પુત્ર આઝાદ, પુત્રી...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પત્ની સવિતાદેવી સહિત તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ કોવિંદ પત્ની સવિતાદેવી ૬૦થી ૭૦ અધિકારીઓના કાફલા સાથે...

સોમનાથ ટ્રસ્ટે ૩ પ્રકારની સુવર્ણ યોજના અમલમાં મૂકી છે. જેમાં મંદિરના ધુમ્મટ પરના કળશને સોનાથી મઢવાનું આયોજન છે. આ અંતર્ગત રૂ. ૧.૫૧ લાખ, રૂ. ૧.૨૧ લાખ અને...

જસદણ નજીકના મઢડા ગામના અને આજીડેમ ચોકડી પાસે રામ પાર્કમાં રહી ખેતીકામ - ડ્રાઈવિંગનું કામ કરતા હરેશ જેસંગ ચાવડા પાસે રૂ. ૫૦૦ની જૂની ચલણી નોટો હોવાથી તે વટાવવા નીકળ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના આધારે હરેશ જેસંગ ચાવડા, તેના પિતરાઈ...

ગોંડલની સબજેલમાં કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગા સહિતની ટોળકીને જેલમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદના પગલે જેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ગુનેગારો સાગરિતો સહિત જલસા પાર્ટી માણતા પકડાયા હતા. ગુનેગારોને સુવિધાઓ પૂરી પાડવા,...

અમરેલી નજીક ચાંદગઢ ગામમાં ૨૫મી ડિસેમ્બરે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. જોકે કોરોનાની ગાઈડલાઈન ફોલો થતી ન જોવા મળતા અને વહીવટી તંત્રની મંજૂરી...

રાજ્યમાં છેલ્લા થોડા સમયમાં મેડિકલ કોલેજની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મોરબીમાં નવી મેડિકલ કોલેજને પણ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી...

વડા પ્રધાન મોદી દ્વારા કેશુભાઈ પટેલના ભાઈના નિધન પર દિલસોજી વ્યક્ત કરાઇ છે. કેશુભાઈ પટેલના પરિવાર સાથે નિકટતા ધરાવતા વડા પ્રધાન મોદીએ ૧૧ ડિસેમ્બરે ટ્વીટર...



to the free, weekly Gujarat Samachar email newsletter