મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

વડા પ્રધાન મોદી દ્વારા કેશુભાઈ પટેલના ભાઈના નિધન પર દિલસોજી વ્યક્ત કરાઇ છે. કેશુભાઈ પટેલના પરિવાર સાથે નિકટતા ધરાવતા વડા પ્રધાન મોદીએ ૧૧ ડિસેમ્બરે ટ્વીટર...

શિવ ઉપાસક વ્યક્તિત્વના સ્વામી એવા રમાશંકર બાજોરિયાનું વૃંદાવનમાં અવસાન થતાં મોરારિબાપુએ શબ્દાંજલિ અર્પતા કહ્યું કે, વૃંદાવનમાં ભગવાન રાધા-માધવના ચરણોમાં...

રૂપિયા ૧,૧૦૦ કરોડના ચાઈનીઝ બેટિંગ એપ કૌભાંડમાં ચીની કંપનીઓના ખાતામાંથી વિદેશમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ભાવનગરના ક્રિપ્ટોકરન્સી ડિલર નૈસર કોઠારીની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌભાંડનો ભાવનગર ઉપરાંત રાજ્યના...

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં રામલ્લાને દરરોજ સવાર - સાંજ જે ભોજન થાળ ધરવામાં આવશે તે આજીવન વીરપુર જલારામ જગ્યા તરફથી આપવામાં આવશે.

ગીર પંથકમાં થતી ભૂસ્તરીય હિલચાલમાં રવિવારે મોડી રાતથી અચાનક વધારો નોંધાતા ચિંતાથી પરેશાન લોકોને ભરશિયાળે પરસેવો વળી ગયો છે. રવિવારે મધરાત્રે ૧ વાગ્યાથી...

વરિષ્ઠ વકીલ અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું મંગળવારે કોરોનાથી નિધન થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ છેલ્લા ત્રણ...

ચીન સાથે વણસેલા સંબંધો પછી મેક ઇન ઇન્ડિયાનો વિચાર દિન-પ્રતિદિન બળવત્તર બની રહ્યો છે. ગુજરાતના ઉદ્યોગકારો મેક ઇન ઇન્ડિયામાં વધારેને વધારે રસ લઇ રહ્યા છે....

રાજકોટ શહેરના ગોકુલ ગ્રૂપની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ચાલતા કોવિડ કેર સેન્ટરના ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)માં ૨૬ નવેમ્બરે મધરાતે ફાટી નીકળેલી આગમાં પાંચ...

ભાવનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લાંબા અરસા બાદ લક્ઝુરિયસ પેસેન્જર ક્રુઝ શિપનું આ માસના અંતે આગમન થશે. ભારતનું સૌથી મોટું ૧૪ માળનું...

જૂનાગઢના ગરવા ગિરનારના ૩૬ કિમી કરતાં વધુ વિસ્તારમાં દસકાઓથી દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. કારતક સુદ અગિયારસની રાત્રીના ૧૨ વાગ્યાથી શરૂ થતી...



to the free, weekly Gujarat Samachar email newsletter