વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યું છે. જોકે આ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગ્રૂપે હવે જહાજ વેચવા માટે સોદાબાજી...

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે કોરોનાની ૪ જણાનાં મોત થયાં છે. જેમાં આંતરરાષ્ટ્રીય કાર રેલીમાં ભારતનું નામ રોશન કરનારા કાર રેલિસ્ટ ભરત દવેનો પણ સમાવેશ થાય...

ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામૂહિક બળાત્કાર અને તેની કરપીણ હત્યાના કેસમાં ભભૂકી ઉઠેલો રોષ હજી શમ્યો નથી ત્યાં જામનગરમાં એક સગીરા પર ૪ નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચાર ચોથી ઓક્ટોબરે જાહેર થયાં છે. પોલીસે આ કેસમાં ૩ નરાધમોની...

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ચેક રિર્ટનના કેસમાં કલોક કોર્ટે બે વર્ષની કેદનો હુકમ કરીને રૂ. ર કરોડ ૯૭ લાખ ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જો દેવજી...

આઇએનએસ વિરાટ જહાજ અંતે અંલગના યાર્ડ-૯માં સોમવારે લાંગરાયું હતું. ‘થેન્ક્યુ વિરાટ’ નામે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, રાજ્યના...

કોરોના મહામારીના કારણે નવરાત્રીના આયોજનો યોજવા કે ન યોજવા અંગે વાદવિવાદ સર્જાઈ રહ્યાં છે ત્યારે રાજકોટમાં વર્ષોથી નવરાત્રીમાં થતી ગરૂડની ગરબી આ વખતે નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે કેટલીય પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન રાસોત્સવ આ વર્ષે નહીં...

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ભાવનગરના સાસંદ ડો ભારતીબહેન શિયાળની પસંદગી થતાં ૨૭મીએ ભાજપના આગેવાનો, કાર્યકરો ભાવનગરમાં શહેર ભાજપ કાર્યાલય ઉમટ્યા હતા...

સૌરાષ્ટ્રના સિંગદાણાના વેપારીઓ પર પાડવામાં આવેલા દરોડામાં રૂ. ૩૦૪. ૧૭ કરોડનું બોગલ બિલિંગ અને રૂ. ૧૫.૨૧ કરોડની જીએસટીની ચોરીના કેસમાં જીએસટીના અધિકારીઓએ પ્રવીણ ભગવાનજી તન્નાની ધરપકડ કરી હતી. પ્રવીણ તન્નાને ૨૩મી સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરાયો...

ગુજરાતનાં ૬૭૪ સાવજોને નજીકથી નિહાળવાનો લહાવો કંઈક અલગ જ હોય છે. આ લહાવો માણવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધા પછી ૧૯૩ દિવસ પછી એટલે કે ૧લી ઓક્ટોબરથી દેવાળિયા...

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘ રાજકીય નેતાઓના ઈશારે ગુનેગારોની ફેવર કરતા હોવાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ભારે વિવાદ સર્જાયો...



to the free, weekly Gujarat Samachar email newsletter