વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

અમરેલી જિલ્લામાં આતંકી દીપડાએ ૨૮મી અને ૨૯મી સપ્ટેમ્બરે એમ બે દિવસમાં એક બાળક સહિત ત્રણને ફાડી ખાધાં છે. ૨૯મીએ ધારી તાલુકાના મોણવેલ ગામે વાડીમાં ખેતી કરતા સાળા કરશન ભીખા સાગઠિયા (૪૭) અને બનેવી ભુટા અર્જુન વાળા (૪૩)ને દીપડાએ ફાડી ખાધા હતા. કલાકો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે અમેરિકાનાં હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં પ્રચંડ મેદની વચ્ચે મંચ ગજાવ્યો ત્યારે બીજી...

રાજકોટથી માત્ર ૫૦ કિલોમીટરના અંતરે વાંકાનેર પાસે અંતરિયાળ વિસ્તારમાં નાની નાની ટેકરીઓની વચ્ચે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું મેસરિયા ગામ આવેલું છે. આ ગામની...

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્રમાં આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ડેમ ૨૨મીએ ઓવરફ્લો થઈ ગયો હતો. આ ડેમમાં પૂરતું પાણી આવતાં રાજકોટ, જેતપુર સહિતના પંદરેક ગામોની ૨૨ લાખની વસ્તીની પીવાના પાણીની અને...

ગીલા રાજકોટની સીમમાં આવેલા ક્રિશ્ના વોટર પાર્કમાં ૧૯મી સપ્ટેમ્બરે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી જામી હતી અને એકાએક રાજકોટની જ પોલીસે ‘જમાવટ’માં ભંગ પાડ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ...

ઘોઘાના ૭ સાથે ૨૦ ગુજરાતીઓ સહિતના ૬૧ ભારતીયો ૧૮ માસથી સાઉદી અરબમાં ફસાયા હોવાના અહેવાલ છે. ઘોઘાના સરપંચે આ ૭ વ્યક્તિઓની મુક્તિ માટે વિદેશ પ્રધાનની મદદ માગી છે. વર્ક પરમીટ રિન્યુ ન થવાને કારણે ૧૮ મહિનાથી ૬૧ ભારતીયોને છોડાવવા રજૂઆત થઈ રહી છે. સમાચારો...

તાલુકાના જામકામાં થતાં ગીર ગાય સંવર્ધન કેન્દ્રની મુલાકાત માટે ૧૯મીએ બ્રાઝીલથી બે પશુ વૈજ્ઞાનિક આવ્યા હતા. તેઓએ જામકા જતા પૂર્વ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની...

જિલ્લામાં આવેલું એક ગામ એવું છે જ્યાં રહેતા દરેકની અટક એક જ હોય છે. ૭૦૦ લોકોના આ ગામમાં દરેકની અટક ચરવડિયા છે. આ ગામનું નામ બોકાડથંભા છે. કહેવાય છે કે...

બોલિવૂડ ક્વિન કંગના રણૌતે તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના જગતમંદિરે દ્વારકાધીશ અને નાગેશ્વર મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યાં હતાં. તેણે દ્વારકાધીશ પ્રત્યે...

ગિરનાર પાછળના વિસ્તારમાં આવેલો હસ્નાપુર ડેમ વરસાદના પાણીથી જ ભરાય છે. તેમાં કોઈ નદી-નાળાનું પાણી આવતું નથી. જૂનાગઢને પાણી પૂરું પાડતો હસ્નાપુર ડેમ ૧૪મીએ...



to the free, weekly Gujarat Samachar email newsletter