વોરા કોટડા રોડ પર આવેલા આવાસ કવાર્ટરમાં રહેતી મહારાષ્ટ્રનાં લવારાની વતની મહિલાની સગીર પુત્રીએ તાજેતરમાં પેટમાં દુઃખવાની અને સતત ઉલ્ટીની ફરિયાદ કરતાં માતાએ દીકરીનું ઉપસી આવેલું પેટ જોઈને તેની સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી. એ પછી પુત્રી ગર્ભવતી હોવાનું...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
વોરા કોટડા રોડ પર આવેલા આવાસ કવાર્ટરમાં રહેતી મહારાષ્ટ્રનાં લવારાની વતની મહિલાની સગીર પુત્રીએ તાજેતરમાં પેટમાં દુઃખવાની અને સતત ઉલ્ટીની ફરિયાદ કરતાં માતાએ દીકરીનું ઉપસી આવેલું પેટ જોઈને તેની સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી. એ પછી પુત્રી ગર્ભવતી હોવાનું...

બગસરામાં માનવભક્ષી દીપડાએ સાત દિવસમાં ત્રણ જણને ખેંચી જતાં બેનાં મૃત્યુ થયાં અને એક મહિલાને ઈજાગ્રસ્ત કરતાં આ વિસ્તારમાં ભય ફેલાયો છે. દીપડાને પકડવા માટે...
ગુજરાત સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે લીલીઝંડી આપી છે. જેથી અમદાવાદથી રાજકોટનું અંતર માત્ર બે કલાકમાં કાપી શકાશે. પ્રોજેક્ટ પાછળ કુલ અંદાજિત ખર્ચ રૂ. ૧૧,૩૦૦ કરોડ થશે અને તેને કેન્દ્ર સરકારના અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ...
ધુંવાવ ગામમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને ૨૯મી નવેમ્બરે પેટમાં દુઃખાવો થતાં તેને સારવાર માટે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ લઈ જવાઈ હતી. પરીક્ષણ કરાતાં તે ગર્ભવતી હોવાનું અને તેના ઉદરમાં અઢી માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના પછી સગીરાની...
શહેરના ભાવનગર રોડ પર પાલિકાના બગીચામાં શ્રમિક પરિવારની માતાના પડખામાં સૂતેલી આઠ વર્ષની નિંદ્રાધીન બાળકીને ગોદડા સહિત ઉઠાવી જઈને ૨૦૦ મીટર દૂર નાળામાં બાળકી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં દારૂડિયા યુવાને પોલીસે ઝડપીને તપાસ આગળ વધારી હતી. બાબરા પંથકનો...
સ્પાઇસ જેટના રાજકોટ-મુંબઇ નવી ફલાઇટ શરૂ કર્યા બાદ હવે નજીકના દિવસોમાં જ વધુ એક એર એરલાઇન્સ કંપની દ્વારા રાજકોટ-મુંબઇની ફ્લાઇટનો પ્રારંભ થવાની જાહેરાત થઈ છે. ઇન્ડિગો એરલાઈન્સ કંપની દ્વારા સંભવત જાન્યુઆરી, ૨૦૨૦ના અંતમાં રાજકોટથી મુંબઇની એક નવી...
બોટાદના લાઠીદડ ગામે રહેતા કિશન નવઘણભાઈ બોળિયા (ઉ. ૧૧) અને સંદીપ સવજીભાઈ વાવડિયા (ઉ. ૧૧) ૨૬મી નવેમ્બરે લાપતા બનતાં પરિવારજનો અને ગ્રામજનોએ બાળકોની શોધ આદરી હતી. ૨૭મી નવેમ્બરે સાળંગપુર રોડ પરના સ્વામીનરાયણ મંદિર પાસેના તળાવમાંથી બંને બાળકોનાં...

મહાન સૂફી સંત હઝરત ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હા ઉર્ષ મેળાની ઉજવણી તાજેતરમાં કરાઈ હતી. આ ઉર્ષમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરવા આવ્યા હતા. રાજસ્થાનના...
પાંચ માસથી ફરાર હત્યાના આરોપીની ધરપકડસાવરકુંડલા પાસે કાર પલટી જતાં બે સગા ભાઇના મૃત્યુ૧૦૮ એમ્બ્યુલન્સ રસ્તે રોકીને મહિલાની પ્રસૂતિમાતા-પુત્ર કૂવામાં પડ્યાંઃ બાળકનો મૃતદેહ ૧૦ કલાકે કઢાયો
કુચીયાદળના કોળી પરિવારના સભ્યો ૧૮મી નવેમ્બરે કૌટુંબિક સંબંધીનું મૃત્યુ થતાં લૌકિક ક્રિયા માટે છકડો રિક્ષામાં જઈ રહ્યો હતો. કુવાડવા જીઆઇડીસી પાસે છકડાને ટ્રકે ઠોકરે લેતાં છકડો પલ્ટી ખાઇ ગયો હતો. જેથી છકડોચાલક મનિષ કાબજીભાઇ બાવળિયા, છકડો ભાડે...