વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ...

રાષ્ટ્રપતિ જો બાઈડેને ટેક્સાસની કુદરતી આપત્તિને મોટી દુર્ઘટના જાહેર કરી છે. આથી હવે ફેડરલ બજેટમાંથી પણ રાહત કામગીરી માટે ભંડોળ મળવાનો રસ્તો સાફ થઈ ગયો...

વિશ્વમાં કોરોના વેક્સિનની વિસંગત અને અસમાન વહેંચણી સામે યુનાઇટેડ નેશન્સ (યુએન)ના વડા એન્ટોનિયો ગુટરેસે નારાજગી દર્શાવીને આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનું...

આઇપીએલ ૨૦૨૧ એટલે ૧૪મી સિઝન માટે ખેલાડીઓની હરાજી થઇ ચૂકી છે. ૫૭ ખેલાડીઓને ખરીદવા માટે લગભગ ૧૪૫ કરોડ રૂપિયા ખર્ચાઇ ચૂક્યા છે. સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર ક્રિસ...

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી શાસકોએ લાખો નિર્દોષ યહુદીઓને વાંક-ગુના વગર મારી નાખ્યા હતા. ગુનેગારોના કેમ્પમાં પુરી દઇને અમાનુષી ત્રાસ ગુજારાતો હતો. આવા...

કેન્યાના નૈરોબી શહેરના વિમાનીમથકેથી ૧૬ વર્ષનો ટીનેજર તુર્કીશ એરલાઇનના વિમાનના લેન્ડિંગ ગિયર પર સવાર થઈ ૮,૦૦૦ કિમી દૂર આવેલા નેધરલેન્ડના માસ્ટ્રિચ્ટ એરપોર્ટ...

 લદ્દાખમાં એલએસી ખાતે ભારત અને ચીન વચ્ચે સેના પાછી ખેંચવાની સમજૂતીની સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની જાહેરાત બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ચીન સામે ઝૂકી જવા અને ભારતીય પ્રદેશ ચીનને સોંપી દેવાના ગંભીર આરોપ મૂક્યા હતા. તેનો જવાબ...

• જલગાંવમાં ટ્રક પલટી જતાં ૧૫નાં મોત• પ્રિયંકા ગાંધીની ઉત્તર પ્રદેશ મુલાકાત• જમ્મુમાં વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ• જેએમજે ગ્રૂપને ત્યાં દરોડા• સેન્સેક્સમાં ૫૨૦૦૦ની સપાટી પહેલી વાર પાર• ચાર બેન્કોના ખાનગીકરણની તૈયારી• ફટાકડાના કારખાનામાં આગ લાગતાં...

પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટે ખૈબર પ્રાંતમાં તોડી પડાયેલા સદીઓ જૂના હિંદુ મંદિરના સમારકામનો આદેશ ૯મીએ આપ્યો છે. આ કામ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે તે પણ જણાવવા કોર્ટે સરકારને આદેશ આપ્યો છે.



to the free, weekly Gujarat Samachar email newsletter