NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

અમેરિકામાં ઘર વિહોણા બાળકો અને યુવતીઓની જરૂરિયાત પૂરી કરવા ક્ષેત્રે કામ કરનારા ભારતીય-ગુજરાતી હરિશ કોટેચાને પ્રતિષ્ઠિત સેન્ડ્રા નીસે લાઈફ ટાઈમ એચિવેન્ટ...

વિશ્વભરમાં કોરોના વાઈરસે ભરડો લીધો છે. મંગળવાર, ૨૦મી ઓકટોબરના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોનાગ્રસ્તોનો કુલ આંક ૪૦૭૮૫૯૧૦, કુલ મૃતકાંક ૧૧૨૪૯૭૩ અને કુલ રિકવર...

ઇરાને પર્શિયન ગલ્ફમાં શોધાયેલા મહાકાય ગેસ ફિલ્ડને વિકસાવવા માટે વિદેશી કંપનીની સરખામણીએ ઘર-આંગણાની કંપનીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કરતાં તેને પગલે ભારતે ઓએનજીસી વિદેશ લિમિટેડ દ્વારા શોધાયેલાં ગેસ ફિલ્ડ ફરઝાદ-બીને ગુમાવ્યું છે. તેવા અહેવાલ છે. ભારત...

કેનેડામાં ઓટોરિયાના મિસિસોગાના રહેવાસી ભારતીય નમન ગ્રોવર (ઉં ૨૨) પર ૫ હજારથી વધુ અમેરિકન ડોલરની છેતરપિંડી, ગેરકાયદે આવક અને મની લોન્ડરિંગનો આરોપ મુકાયો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ગ્રોવર વિરુદ્ધ દેશવ્યાપી ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યા પછી ગ્રોવરની...

ત્રાસવાદને ભંડોળ અને મની લોન્ડરિંગ પર નજર રાખી રહેલી વૈશ્વિક સંસ્થા એફએટીએફએ સૂચવેલા ૨૭ પગલાંમાંથી છ પગલાં લેવામાં પાકિસ્તાન નિષ્ફળ જતાં તે એફ.એ.ટી.એફ.ની ગ્રે યાદીમાં ચાલુ રહે તેવી સંભાવના વધી જાય છે. તેવા અહેવાલ ૧૮મીએ હતા. મહત્ત્વના છ મુદ્દાનું...

વિશ્વમાં સારી રીતે ચાલવા મળે તેવા વોકેબલ સિટીઝમાં લંડન, પેરિસ, બોગોટા અને હોંગ કોંગનો સમાવેશ થતો હોવાનું ઈન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ ડેવલપમેન્ટ...

મેક્સિકન મૂળની અમેરિકન અભિનેત્રી સલમા હાયેક આજકાલ ભારતીય અખબારોમાં છવાઇ છે. યુવા હૃદયની ધડકન એવી સલમાએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટરમાં લક્ષ્મીજીની એક તસવીર...

એક દાયકા અગાઉ વૈશ્વિક નાણાકીય કટોકટીના ગાળામાં નોકરી ગુમાવનારા હજારો લોકોમાંના એક અને સામાન્ય નાના વેપારી તરીકેની ઓળખ ધરાવતા બ્રિટિશ બિઝનેસમેન સંજય શાહ...

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ IIM-A (આઈઆઈએમ-અમદાવાદ)ના પૂર્વ વિદ્યાર્થી પ્રો. શ્રીકાંત દાતાર પ્રતિષ્ઠિત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન...

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કોરોનાથી સાજા થયા પછી પહેલીવાર વ્હાઇટ હાઉસમાં ૧૧મી ઓક્ટોબરે સ્પીચ આપીને ફરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. વ્હાઈટ હાઉસના...



to the free, weekly Gujarat Samachar email newsletter