NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

સંયુક્ત રાષ્ટ્રની ૭૫મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ શનિવારે વિશ્વ સંસ્થામાં ભારતની થઇ રહેલી અવગણના પર રોષ ઠાલવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં...

ઇઝરાયલમાં નવા બાંધકામની તૈયારી માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન ટીનેજર મજૂરોને એક માટીના કુંજામાંથી ૧૦૦૦ વર્ષ જૂના સોનાના સિક્કા મળી આવ્યા હતા.

પૂર્વ બ્રિટિશ સંસ્થાન અને કેરેબિયન ટાપુ બાર્બાડોસે ફરી એક વખત બ્રિટિશ ક્વીનને રાષ્ટ્રના વડાના હોદ્દા પરથી દૂર કરી પ્રજાસત્તાક દેશ બનવાનો ઈરાદો જાહેર કર્યો છે. ૧૯૬૬માં આઝાદ થયેલા બાર્બાડોસે સ્પષ્ટ કર્યું છે કે તે આઝાદીની ૫૫મી વર્ષગાંઠ નવેમ્બર...

જમૈકાના મોન્ટેગો બેની ૩૩ વર્ષીય બિઝનેસવુમન ડીઆના-રે ક્લેટનના જીવનમાં અજીબોગરીબ ઘટના ઘટી છે. ડીઆના એક ગંભીર કાર અકસ્માતના પરિણામે હોસ્પિટલમાં કોમામાં રહ્યા...

કોરોના વાઈરસના હુમલા પછી હવે ઉત્તર-પૂર્વ ચીનમાં હજારો લોકો બેક્ટેરિયા ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા છે. આ બેક્ટેરિયા વેક્સિન ન બનાવનારી સરકારી બાયો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાંથી ગયા વર્ષે ગેસ લીક થયા બાદ ફેલાયો છે

પૂર્વ લદાખમાં ચાર મહિનાથી યથાવત્ તણાવગ્રસ્ત સ્થિતિને લઈને ભારત-ચીનના કોર કમાન્ડરોએ છઠ્ઠી વાર યોજેલી બેઠકમાં બન્ને દેશો હવે સરહદી ક્ષેત્રમાં વધુ લશ્કરી...

વિશ્વમાં કોરોના સંક્રમણનો આંકડો મંગળવારના અહેવાલ પ્રમાણે ૩૧૬૨૯૯૬૦ અને મૃત્યુઆંક ૯૭૧૮૦૩ નોંધાયો છે. વિશ્વમાં કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા ૨૩૨૨૫૩૫૭...

પૂર્વ લદાખમાં ચાર મહિનાથી યથાવત્ તણાવગ્રસ્ત સ્થિતિને લઈને ભારત-ચીનના કોર કમાન્ડરોએ છઠ્ઠી વાર યોજેલી બેઠકમાં બન્ને દેશો હવે સરહદી ક્ષેત્રમાં વધુ લશ્કરી દળો ન ગોઠવવા સંમત થયા છે. સોમવારથી ચાલતી આ બેઠકમાં ભારતના ૧૪મી કોર કમાન્ડરના લેફ્ટનન્ટ જનરલ...

ચીનના શહેર સેનમેક્સિયામાં પુરાતત્વવિદોને થોડાક મહિના પહેલા ખોદકામમાં તાંબાનું એક વાસણ મળ્યું હતું. આ ખોદકામ એક મકબરા નીચે કરાઇ રહ્યું હતું. આ વાસણનો આકાર...



to the free, weekly Gujarat Samachar email newsletter