
વિશ્વનાં સૌથી વૃદ્ધ મહિલા હોવાનો વિશ્વવિક્રમ ધરાવતાં અને જાપાનના ફૂકુઓકા પ્રિફેકચર વિસ્તારમાં રહેતાં કેન તનાકાએ બીજી જાન્યુઆરીએ પોતાનો ૧૧૯મો જન્મદિન ઊજવ્યો.
ભારત સાથે વેપાર સમજૂતીમાં પ્રગતિ વચ્ચે કેનેડા દ્વારા ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઇ છે. એક રિપોર્ટ મુજબ ગેંગના 200 સભ્યોને દેશ છોડવા આદેશ અપાયો છે, અને તેમાંથી 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે.
અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

વિશ્વનાં સૌથી વૃદ્ધ મહિલા હોવાનો વિશ્વવિક્રમ ધરાવતાં અને જાપાનના ફૂકુઓકા પ્રિફેકચર વિસ્તારમાં રહેતાં કેન તનાકાએ બીજી જાન્યુઆરીએ પોતાનો ૧૧૯મો જન્મદિન ઊજવ્યો.

દુનિયા નવા વર્ષની ઉજવણી કરી રહી છે, પરંતુ ફ્રાંસમાં નવા વર્ષની ઉજવણીની રીત અનોખી છે. અહીંના લોકોએ ૩૦ વર્ષ જૂની પરંપરા પ્રમાણે ન્યૂ યરના પહેલા દિવસે ૮૭૪...

ઇન્ડોનેશિયાની ઓળખ ભલે ઇસ્લામિક દેશ તરીકેની હોય, પરંતુ અહીંની વસ્તીમાં ૮૫ ટકા હિન્દુ પ્રજા છે. આ દેશના પાટનગર બાલીમાં નૂતન વર્ષના પ્રારંભ પૂર્વે કેનકાના...

ચાલતી કારની ફ્રન્ટ સીટ પર મહિલાએ પોતાના બાળકને જન્મ આપ્યો છે. આ ચોંકાવનારી ઘટના અમેરિકાના ફિલાડેલ્ફિયામાં બની છે. મહિલા ટેસ્લા કારમાં પ્રવાસ કરતી હતી અને...
ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં પાકિસ્તાની અને ઇટાલિયન પુરાતત્વવિદોની સંયુક્ત ટીમે બૌદ્ધકાળના ૨૩૦૦ વર્ષ જૂનાં એક મંદિરને ખનન દરમિયાન શોધ્યું છે. આ ખનન દરમિયાન પૌરાણિક સિક્કા, વીંટી સહિતની આશરે ૨૭૦૦ મૂલ્યવાન ચીજવસ્તુઓ મળી છે. આ મંદિર તક્ષશિલામાં મળેલા...

ચીન દ્વારા સરહદી ક્ષેત્રમાં આડોડાઈ શરૂ કરાઇ છે. એક તરફ પેંગોગ સરોવર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે વર્ષમાં કરેલી અવળચંડાઈને સુધારવાની બેઠકો કરી...

યુકેની સુપ્રીમ કોર્ટે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ (BoE)માં રખાયેલા વેનેઝુએલાના ૧.૯૫ બિલિયન ડોલર (૧.૪ બિલિયન પાઉન્ડ)ના મૂલ્યના સોનાના જથ્થા પર નિકોલસ માડુરોની સરકારનો...

ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિકોએ અધધધ... ૧૩૦૬ પગ ધરાવતા એક દુર્લભ જીવ શોધી કાઢ્યો છે. આ એક પ્રકારનો મિલીપીડ એટલે કે હજારો પગ ધરાવતો કાનખજૂરા જેવો જીવ છે. નિષ્ણાતો...

યુએસ સ્પેસ એજન્સી ‘નાસા’ના અવકાશયાન પાર્કર સોલર પ્રોબે સૂર્યને ‘સ્પર્શવા’નું અભૂતપૂર્વ પરાક્રમ કર્યું છે! એક સમયે અશક્ય જણાતી આ સિદ્ધિ સ્પેસક્રાફ્ટ દ્વારા...