ટ્રમ્પની સુપર ક્લબ C-5 બનાવવાની યોજના

પ્રમુખ ટ્રમ્પ એક નવા કોર-5 (CA) નામનું એલિટ ગ્રૂપ બનાવવા હિલચાલ કરી રહ્યા છે. G-7ને કોરાણે મૂકીને બનનારા આ ગ્રૂપમાં અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જાપાનને જ સામેલ કરાશે. G-7 ફક્ત 7 અમીર દેશો તેમજ લોકશાહી દેશો છે જ્યારે સુપર કલબ C-5માં જે તે દેશની...

મારિયા કોરીના મચાડોની દીકરીએ સ્વીકાર્યો નોબેલ પુરસ્કાર

નોર્વેની રાજધાની ઓસ્લોના સિટી હોલમાં યોજાયેલા સમારોહમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.

 દુબઈના અગ્રણી બિઝનેસમેન અને બી.એ.પી.એસ હિન્દુ મંદિર અબુધાબીના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા ૭૬ વર્ષીય રોહિતભાઈ પરસોત્તમભાઈ પટેલનું ૨૧મી જાન્યુઆરીએ નિધન થયું હતું. બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ...

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના લોકો જાણે આઈડેન્ટિટી ક્રાઈસીસ સામે ઝઝૂમી રહ્યા છે. ચીનના ૧૩૭ કરોડ લોકો વચ્ચે માત્ર ૬૦૦૦ અટકો જ અસ્તિત્વ ધરાવે છે અને...

ફેસબુક પર ૮૧ વર્ષીય બ્રિટિશ મહિલા આઈરિસ જ્હોન્સની મુલાકાત તેનાથી ૪૫ વર્ષ નાના યુવક ઈજિપ્શિયન યુવક મહોમ્મદ અહમદ ઈબ્રાહિમ સાથે કેટલાક સમય પહેલાં થઈ હતી. થોડા...

નેધરલેન્ડ દુનિયાના સૌથી ઈમાનદાર દેશો પૈકી એક છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના ભ્રષ્ટાચાર અનુભવ સૂચકાંક (સીપીઆઇ)માં ગત વર્ષે નેધરલેન્ડ એવા ૧૦ દેશોમાં સામેલ...

હોંગ કોંગની આ તસવીર નિહાળશો અને તેની સાથે જોડાયેલી વાત જાણશો તો તમને આમાં સાહસ, ધીરજ અને માનવતાનો ત્રિવેણી સંગમ જોવા મળશે. આ ફોટોમાં જોવા મળી રહેલો ૩૭...

લદ્દાખમાં ઘૂસણખોરી કરીને સરહદી ક્ષેત્રમાં તણાવ વધાર્યા પછી હવે ચીને અરુણાચલ પ્રદેશમાં ભારતની જમીન હડપ કરી લેવાનો કારસો ઘડયો છે. ચીને ભૂતાન પર કબજો જમાવવા...

પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં આઝાદી માટે આંદોલન ઉગ્ર બન્યું છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વિવિધ દેશોના વડાઓને આમાં મદદરૂપ થવાનો અનુરોધ કરતા...

નેપાળે નવા નક્શામાં ભારતીય ક્ષેત્ર લિમ્પિયાધુરા, કાલાપાની અને પિલુલેખને પોતાનો હિસ્સો ગણાવ્યો છે. ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી નેપાળ નવા નકશા અંગેનો સીમાવિવાદ ન ઉકેલે ત્યાં સુધી તેમની સાથે કોઈ નક્કર વાતચીત થશે નહીં.

સાઉદીની પાકિસ્તાનને લોન ભરપાઈ કરવા નોટિસસેમસંગના વડા લીને અઢી વર્ષની જેલકાબુલમાં બે મહિલા જજની હત્યા લશ્કરે તોઈબા આતંકવાદીની શ્રેણીમાં યથાવતઇન્ડોનેશિયામાં ૬.૨નો ભૂકંપઃ

નેપાળમાં સંસદ ભંગ પછી રાજકીય કટોકટીના સંદર્ભે ચીની દખલગીરી સામે લાલ આંખ કરતાં નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપકુમાર જ્ઞવલીએ એક નિવેદનમાં જણાવ્યું કે, નેપાળ પોતાની આંતરિક સમસ્યાઓ ઉકેલવા સક્ષમ છે અને પોતાના ઘરેલુ રાજકારણમાં કોઈની પણ દખલગીરી ચલાવી લેશે...



to the free, weekly Gujarat Samachar email newsletter