ત્રિનિદાદ અને ટોબેગોના ભારતીયોને ઓસીઆઇ કાર્ડ

વડાપ્રધાન મોદી શુક્રવારે ત્રિનિદાદ-ટોબેગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા, જ્યાં ત્રિનિદાદ-ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર, તેમના 38 મંત્રીઓ અને 4 સાંસદો દ્વારા એરપોર્ટ પર મોદીનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું. અહીં ભારતીય સમુદાયને સંબોધતા...

મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન

ઘાનાના પ્રેસિડન્ટ જોન મહામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન કર્યું હતું. વિશિષ્ટ રાજનીતિ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે વડાપ્રધાનનું આ સન્માન કરાયું હતું.

સમગ્ર દુનિયામાં આજે કોરોના વાઇરસ એટલે કે કોવિડ-૧૯ મહામારીએ ત્રાહિમામ મચાવ્યો છે ત્યારે મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસની ઉજવણી ઉપર પણ તેની અસર જોવા મળી...

મુકેશ અંબાણીની માલિકી હેઠળની રિલાયન્સ જિયો અને માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુક વચ્ચે ભાગીદારી થયા પછી અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમણે...

સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસ એટલે કે કોવિડ-૧૯ મહામારીએ ત્રાહિમામ મચાવ્યો છે ત્યારે મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસની ઉજવણી ઉપર પણ તેની અસર જોવા મળી રહી...

સફારી ઓપરેટર પંકજ શાહ સામાન્યપણે પર્યટકોને તેમના વતન કેન્યાના સૌંદર્યધામો દેખાડવામાં જ વ્યસ્ત રહે છે. જોકે, કોરોના મહામારીએ અર્થતંત્રને ખોરવી નાખી હજારો...

એમ જ કહેવાય છે ને કે મુસીબતના સમયે મદદે આવે તે જ સાચો મિત્ર. આ જૂની કહેવત એશિયન-અમેરિકન હોટેલમાલિકોએ યુએસમાં કોરોના મહામારીના લોકડાઉનમાં અટવાઈ પડેલા ભારતીય વિદ્યાર્થીઓની વહારે ચડી ચરિતાર્થ કરી છે. હોટેલિયર્સે જરૂરતમંદ વિદ્યાર્થીઓને મફત નિવાસ...

માનવ અધિકારને મુદ્દે વારંવાર ટીકાનો ભોગ બની રહેલા દેશ સાઉદી અરબે હવે પોતાની છબિ સુધારવા માટેનાં પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. સાઉદીમાં હવે કોર્ટ કોરડા ફટકારવાની સજા નહીં કરે. આ સજાની જોગવાઈ તાજેતરમાં નાબૂદ કરાઈ છે. અગ્રણી ચળવળકાર અબદુલ્લા...

 અમેરિકામાં ભારતીય રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ કોરોના મુદ્દે ચીન વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ સંદર્ભમાં નિક્કીની ઓનલાઇન પિટિશન પર ૪૦ હજાર લોકોએ સાઇન કરી છે. નિક્કીએ આ અભિયાન માટે ૧ લાખ લોકોની સાઇન લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે આ અભિયાનને...

અબુધાબીના શાસક પરિવારના શેખ તહનૂન બિન ઝાયેદ અલ નહયાનના નેતૃત્વમાં સંચાલિત અબુધાબીની રોકાણકર્તા કંપનીએ લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલમાં રૂ. ૭૬૦૦ કરોડ (૧ અબજ ડોલર)નું રોકાણ કર્યું હોવાના અહેવાલ છે. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ તે લુલુ હાયપરમાર્કેટની હોલ્ડિંગ...

કોરોના વાઈરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે ત્યારે પાકિસ્તાન સરકારે પણ ખતરનાક કોરોના વાઈરસ સામે લડવા માટે પોતાની કમર કસી લીધી હોવાના સમાચાર છે. પાકિસ્તાને પોતાની રાજધાની ઇસ્લામાબાદ સાથે પંજાબ, સિંધ, ખૈબર પખ્તૂનખ્વાહ, બલૂચિસ્તાન, ગિલગિટ...



to the free, weekly Gujarat Samachar email newsletter