ભારતીય મૂડીબજારમાં NRIએ રૂ. 9479 કરોડના શેર વેચી નફો રળ્યો

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....

વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

યુક્રેનમાંથી ૬ કરોડ ડોલરનો હેરોઈનનો માતબર જથ્થો પોલીસના હાથમાં આવ્યો હતો. પોલીસ પણ આટલો મોટો જથ્થો જોઈને ચોંકી ઊઠી હતી. મુખ્ય પોલીસ અધિકારીએ આશ્ચર્ય વ્યક્ત...

ભારતે એક જ વર્ષમાં બીજી વખત ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ સમીટનું આમંત્રણ નકારી કાઢ્યું છે. આ સમીટ ૨૬-૨૭ એપ્રિલે યોજાવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીની ઓથોરિટીએ ગયા મહિને ભારતીય વિદેશ મંત્રાલયને આમંત્રણ મોકલ્યું હતું. ભારતે ચીન-પાકિસ્તાન...

અફઘાનિસ્તાનના બદગીસ પ્રાંતની કેટલીક ચેકપોસ્ટ પરના તાલિબાની હુમલાનો બદલો લેવા માટે શરૂ થયેલા લશ્કરી અભિયાનમાં તાજેતરમાં મોટી ખુવારી થઈ હતી. બદગીસ પ્રાંતમાં...

માલદીવની સંસદીય ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદના માલદિવિયન ડેમોક્રેટિક પક્ષ (એમડીપી)ને બે તૃતીયાંશ બહુમતી મળી ગઈ છે. સંસદમાં ૮૭ બેઠકો છે. શરૂઆતના...

કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયના એનિમી પ્રોપર્ટી ઓફ ઈન્ડિયાના કસ્ટોડિયન (સીઇપીઆઇ) પાસે રહેલા વિપ્રો કંપનીના રૂ. ૧,૧૦૦ કરોડ કરતાં વધુ મૂલ્યના શેરનું વેચાણ કરી દીધું છે. આ પ્રકારનું એનિમી પ્રોપર્ટીનું પ્રથમ વાર સરકારે વેચાણ કરાયું છે. આ ૪.૪ કરોડ...

 યુએઈ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુોએઈનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ મેડલથી નવાજવામાં આવશે. યુનાઇટેડ આરબ અમીરેટ્સનાં પ્રિન્સ ક્રાઉન મોહમ્મદ...

વર્લ્ડ કેમલ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ જીતી ગયેલો ૨૦ વર્ષીય બ્રિટિશર કાસિમ હુસૈન એનિમલ રાઈટ્સના વિવાદમાં સપડાયો હતો. ‘પેટા’ દ્વારા આ સ્પર્ધાને ‘ક્રૂરતાપૂર્ણ’...

પાકિસ્તાનના પાકપટ્ટનમાં પોપકોર્ન વેચનારા મોહમ્મદ ફૈયાઝે ઘરમાં જ તડજોડ કરીને વિમાન બનાવી નાંખ્યું છે. વાત ભલે માન્યામાં આવે તેવી ન હોય, પણ હકીકત છે. ફૈયાઝ આ પ્લેનનું રોડ પર ટેસ્ટિંગ કરતો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. આ અંગે પાકિસ્તાનની...

જો તમને જર્મન ભાષા આવડતી હોય અને સૂતા રહેવાનું પસંદ હોય તો તમે એમ કરીને પણ કમાણી કરી શકો છો. યુએસ સ્પેસ એજન્સી ‘નાસા’ અને યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ)ને...

ઓસ્ટ્રેલિયાના વાઇટબ્રિજમાં વસતાં આ બહેનનું શરીર ખરેખર કુદરતની અજબગજબની રચના છે. શરીરના કોઇ પણ ભાગમાં હાડકું તૂટી જાય, આગથી દાઝી જવાય કે ઘામાંથી લોહી વહેવા...



to the free, weekly Gujarat Samachar email newsletter