કેનેડામાં બિશ્નોઈ ગેંગ સામે આકરી કાર્યવાહીઃ 200ને દેશનિકાલનો આદેશ

ભારત સાથે વેપાર સમજૂતીમાં પ્રગતિ વચ્ચે કેનેડા દ્વારા ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઇ છે. એક રિપોર્ટ મુજબ ગેંગના 200 સભ્યોને દેશ છોડવા આદેશ અપાયો છે, અને તેમાંથી 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે.

અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

અમેરિકા બાદ વિશ્વના સૌથી વધુ કોરોના સંક્રમિત શહેર બ્રાઝિલમાં સ્થિતિ બેકાબૂ થઇ રહી છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાના ૧.૨૪ કરોડ કેસ નોંધાઇ ચૂક્યા છે અને ૩.૧૦...

મ્યાંમારમાં સૈન્યે શાસનધુરા સંભાળી છે ત્યારથી હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. એક તરફ હિંસક વિરોધ પ્રદર્શન દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યા છે તો બીજી તરફ,...

સુએઝ કેનાલમાં એક સપ્તાહથી ફસાયેલા મહાકાય જહાજ ‘એવર ગિવન’ને કાઢવામાં સફળતા મળતાં જ ઐતિહાસિક કેનાલમાં થયેલો જહાજોનો ટ્રાફિક જામ ધીમે ધીમે હળવો થઈ રહ્યો છે....

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની આઝાદીના સુવર્ણ જયંતી સમારોહમાં ભાગ લઈને સ્વદેશ પરત ફર્યા તે સાથે જ ધર્માંધ કટ્ટરવાદીઓ હિન્દુ સમુદાય અને ધર્મસ્થાનોને...

બાંગ્લાદેશની આઝાદીના ૫૦ વર્ષ પૂરા થયા પ્રસંગે થઇ રહેલી ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બે દિવસના બાંગ્લાદેશ પ્રવાસે પહોંચ્યા...

રસીનો મૂળ ઉદ્દેશ જે તે વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા કરવાનો હોય છે. અત્યારે અપાઈ રહેલી રસીઓ આ કામ કરી રહી છે, પરંતુ અમેરિકામાં ગર્ભવતી મહિલાને...

બાંગ્લાદેશના સ્થાપક ‘બંગબંધુ’ શેખ મુજીબુર રહેમાન અને ઓમાનના પૂર્વ સુલતાન કાબુસ બીન સઈદ અલ સઈદને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત થશે. બંને વિદેશી શાસકોને આ એવોર્ડ...

કોરોનાના મહામારી વચ્ચે પણ ફિનલેન્ડે વિશ્વના સૌથી ખુશહાલ દેશોની યાદીમાં સર્વોચ્ચ સ્થાન જાળવ્યું છે. યુએનના અહેવાલ મુજબ સતત ચોથા વર્ષે તેણે ખુશહાલ દેશનો...

મારમાં લશ્કરી શાસકો સામે ફાટી નીકળેલો જનાક્રોશ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. દેશભમાં વિરોધ પ્રદર્શન અને ઉગ્ર દેખાવો ચાલુ રહ્યા છે. ઠેર ઠેર હિંસક...

આધુનિક ટેક્નોલોજીના પરિણામે અકલ્પનીય અને અશક્ય લાગતી બાબતો પણ હવે શક્ય બનવા માંડી છે. આવી જ એક ઘટના યુરોપમાં જોવા મળી છે. જેમાં લંડનમાં બેઠેલા ટેટૂ આર્ટિસ્ટે...



to the free, weekly Gujarat Samachar email newsletter