
ભારતના આર્થિક પાટનગરમાં વસતી ૨૩ વર્ષની કેપ્ટન આરોહી પંડિતે લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ (એલએસએ)માં એટલાન્ટિક મહાસાગર પાર કરીને ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ કોઈ મહિલાએ...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
ભારતના આર્થિક પાટનગરમાં વસતી ૨૩ વર્ષની કેપ્ટન આરોહી પંડિતે લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ (એલએસએ)માં એટલાન્ટિક મહાસાગર પાર કરીને ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ કોઈ મહિલાએ...
ઉત્તરીય સિંગાપોરમાં આવેલા કરાંજી વોર મેમોરિયલ પાસે ૨૩ વર્ષની યુવતી પર ભારતીય ચિનૈયા કાર્તિકે હુમલો કર્યાના એક દિવસ પછી જ પાંચમી મેના રોજ ચિનૈયાની ધરપકડ કરાઈ હતી.
પાકિસ્તાનમાં ચાલી રહેલી ચીનની મહત્ત્વાકાંક્ષી યોજના ચીન – પાકિસ્તાન આર્થિક કોરીડોરના મામલે પાકિસ્તાન અને બલૂચિસ્તાનમાં ભારે અસંતોષ જાગ્યો છે. આ યોજના પાકિસ્તાનનાં ભાગલવાદી તત્ત્વોની નજરે ચડી ગઈ છે. તાજેતરમાં આ યોજનાને નિશાન બનાવીને કેટલાક આત્મઘાતી...
પર્થની એક ભારતીય રેસ્ટોરાંને ખાદ્યપદાર્થના અનેક નિયમોના ભંગ બદલ ૨૫૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકારાયો હતો. સાઉથ સ્ટ્રીટમાં આવેલી કરી ક્લબ ઈન્ડિયન રેસ્ટોરન્ટ સફાઈની અને હાથ ધોવાની સુવિધાઓ પૂરી પાડવાનાી બાબતમાં દોષિત જણાતા દંડ કરાયો હતો. તેના...
સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં ભારતીય ચેરિટી સંસ્થાએ રમઝાનના મહિનામાં સૌથી લાંબી ઈફ્તાર રાખી હતી જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પામી છે. પીસીટી હ્યુમનિટી સંસ્થાના જોગિંદર સિંહ સલારિયાએ જણાવ્યું કે, દુબઈ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી...
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે ટ્વિટ કરી કે ઇરાન યુદ્ધ ઇચ્છતું હોય તો તેનો સત્તાવાર અંત થઈ જશે. ઇરાન અમેરિકાને ક્યારેય ધમકી ન આપે. ટ્રમ્પે રવિવારે રાતે ઇરાક સ્થિત અમેરિકી દૂતાવાસ પાસે રોકેટ હુમલા પછી આ ચેતવણી આપી...
એર ઇન્ડિયાએ મુંબઇથી ન્યૂ યોર્કની જોન એફ કેનેડી એરપોર્ટ માટેની ડાયરેકટ ફ્લાઇટ બંધ થઈ રહ્યાનો નિર્ણય લેવાયો હોવાનું તાજેતરમાં જાહેર કર્યું છે. એર ઇન્ડિયાએ આ નિર્ણય ટિકિટોનું ઓછું વેચાણ અને ખોટને લીધે લીધો હોવાનું જણાવ્યું છે. ડિસેમ્બર ૨૦૧૮માં...
હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવનાર એમેઝોન કંપની સામે નોઈડામાં કેસ કરવામાં આવ્યો છે. નોએડા પોલીસના કહેવા પ્રમાણે વિકાસ મિશ્ર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી...
ક્રુડ ઓઇલનો ઉપયોગ વાહનો તથા વિમાનમાં ઇંધણ તરીકે થાય તે તો સહુ કોઇ જાણે છે, પરંતુ આ ક્રુડ ઓઇલ સાંધા તથા કમરનાં દુખાવાનો રામબાણ ઇલાજ છે તે જાણીને તમને અચૂક...
હનીમૂન પર વિદેશ ગયેલા નવદંપતીમાંથી નવોઢા પત્નીનું મોત થાય અને પતિને સ્વદેશ ફરવાની પરવાનગી ન અપાય તે વિચિત્ર લાગે પરંતુ, નોર્થ લંડનના બ્રેન્ટના નિવાસી ખિલન...