
જાપાનમાં સોમવારે ૨૦૦ કિમીના ઝડપે આવેલા ફેથાઈ તોફાને રાજધાની ટોક્યો અને નજીકના વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો. આ દરમિયાન ૨૧૬ની ઝડપે પવન ફૂંકાયો હતો. ટોક્યો...
ભવિષ્યની ઉડ્ડયનોને નવો આકાર આપતું અનોખું પ્લેન રજૂ કરાયું છે, જેમાં વિન્ડોની જગ્યાએ ટીવી સ્ક્રીન છે. ‘ફેન્ટમ 3500’ નામનું આ જેટ ઓટો એરોસ્પેસ દ્વારા ડિઝાઇન કરાયું છે. કંપનીના મતે આ પ્લેન પરંપરાગત વિમાનોની તુલનામાં 60 ટકા ઓછું ફ્યુઅલ વાપરશે અને...
કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે, આ વખતે તેમના રોમાન્ટિક રિલેશન્સના લીધે સમાચારમાં છે. કેટલાક સમય પહેલા વિખ્યાત સિંગર કેટી પેરી અને ટ્રુડોની વચ્ચે પ્રેમસંબંધો હોવાની વાતો ચર્ચાના ચકડોળે ચઢી હતી, હવે જે તસવીરો...

જાપાનમાં સોમવારે ૨૦૦ કિમીના ઝડપે આવેલા ફેથાઈ તોફાને રાજધાની ટોક્યો અને નજીકના વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો. આ દરમિયાન ૨૧૬ની ઝડપે પવન ફૂંકાયો હતો. ટોક્યો...
યુએન હ્યુમન રાઈટ્સના વડા મિશેલ બેચલેટે કાશ્મીરી લોકોના માનવઅધિકારોનું સન્માન અને રક્ષણ થાય તેની કાળજી રાખવા ભારત અને પાકિસ્તાનને અપીલ કરી છે. જમ્મુ-કાશ્મીરને અપાયેલો ખાસ દરજ્જો પાછો ખેંચી લેવા મામલે હાલમાં બંને દેશોમાં સંબંધોમાં તંગદિલી છે ત્યારે...

ઝિમ્બાબ્વેના મહાન નેતા અને ૧૯૮૦માં દેશને અંગ્રેજ શાસકોની ગુલામીમાંથી આઝાદી અપાવનારા લડવૈયા રોબર્ટ મુગાબેનું ૯૫ વર્ષની વયે સિંગાપોરની હોસ્પિટલમાં નિધન થયું...

અહીંનું હવામાન ઠંડીની રંગત પકડી રહ્યું છે અને ક્ષિતિજ પર પાનખરના અણસાર જણાય છે. અમે ગત બે સપ્તાહમાં મારખમમાં બે અલગ પ્રસંગો માણ્યા હતા. એક શનિવારે અમે...

એક સમયે વિશ્વની સૌથી મોંઘી ઈમારત મનાતી લક્ઝરી ફ્રેન્ચ વિલા ૨૦ કરોડ પાઉન્ડમાં વેચાઈ ગઈ છે. જોકે આટલી ઊંચી કિંમતના સોદા છતાં વિલાને જે કિંમતે વેચવા મૂકી...

ઈથિયોપિયામાંથી મળી આવેલી એક ખોપરીનો અભ્યાસ કરતા એવું રોમાંચક તારણ નીકળ્યું છે કે આ ખોપરી આજના માણસના સૌથી જૂના પૂર્વજની છે. જે પ્રજાતિ આજથી ૪૨ લાખ વર્ષ...

પૃથ્વીના છેડે ઉત્તર ધ્રુવ વિસ્તારમાં મહિનાઓ લાંબી રાત અને મહિનાઓ લાંબા દિવસો હોય છે. મતલબ કે એક વખત સૂર્ય ઉગ્યા પછી દિવસો સુધી આથમતો નથી. આથમ્યા પછી દિવસો...

બે કન્યાઓએ લગ્ન કર્યાં એની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. એમાંથી એક કન્યા ભારતીય છે જ્યારે બીજી પાકિસ્તાની. હવે લેસ્બિયન અને ગે લગ્નોની કોઈ નવાઈ...

વિશ્વમાં સૌથી ઝડપી કાર ચલાવનારી મહિલા તરીકેનો વિશ્વવિક્રમ બે વખત તોડનારી અમેરિકાની ૩૬ વર્ષીય જેસ્સી કોમ્બ્સે પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડવાના પ્રયાસમાં...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના રશિયા પ્રવાસે બન્ને દેશોના દસકાઓ જૂના સંબંધોને વધુ ઉષ્માપૂર્ણ અને મજબૂત બનાવ્યા છે. બન્ને દેશોએ સંરક્ષણ, સ્પેસ...