NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

આતંકી મસૂદનો જન્મ પાકિસ્તાનના બહાવલપુરમાં ૧૦ જુલાઈ ૧૯૬૮ના રોજ થયો હતો. તેને અન્ય ૯ ભાઈ-બહેન પણ છે. તેના પિતા અલ્લાહ બખ્શ શબ્બીર સરકારી સ્કૂલમાં શિક્ષક હતા. મસૂદે કરાચીના જામિયા ઉલૂમ ઉલ ઈસ્લામિયા મદરેસામાંથી તાલીમ લીધી હતી. ત્યારબાદ તેનો સંપર્ક...

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરતા યુએનના નિર્ણય પર વડા પ્રધાન મોદીએ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો...

ભારતની એક દાયકાની મહેનત લેખે લાગી છે. યુનાઇટેડ નેશન્સે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. યુનાઇટેડ...

ઈન્ડોનેશિયાએ ભારત સાથેના રાજદ્વારી સંબંધોને ૭૦ વર્ષ પૂરા થયા હોવાના અવસરે રામાયણ વિષયવસ્તુ આધારિત ટપાલ ટિકિટ બહાર પાડી છે. ઈન્ડોનેશિયાના જાણીતા શિલ્પી પદ્મશ્રી બપાક ન્યોમન નૌરતા દ્વારા ડિઝાઈન્ડ ટપાલ ટિકિટમાં સીતાને બચાવવા બહાદુરીપૂર્વક લડી રહેલા...

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા ૨૪મીએ રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચી ચૂક્યા હતા. કિમ ૨૪મીએ વહેલી સવારે ખાનગી ટ્રેનમાં ઉત્તર કોરિયાથી રવાના થયા હતા. ખાસાન શહેરમાં સૌ પ્રથમ તેમનું સ્વાગત કરાયું હતું.  બંને દેશો...

આફ્રિકન દેશ બુર્કિના ફાસોના સિલગડજી શહેરના ચર્ચમાં ૨૯મી એપ્રિલે ફાયરિંગમાં પાદરી સહિત ૬ લોકોનાં મોત થયાં છે. બે લોકો ગુમ છે. માર્યા ગયેલા લોકોમાં પાદરીના બે પુત્ર પણ છે. પોલીસ મુજબ આ આતંકી હુમલો છે. સાત હુમલાખોર અલગ અલગ બાઇકથી ચર્ચમાં ઘૂસ્યા...

ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપસમૂહોમાં તાજેતરમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૨થી પણ વધારે લોકો લાપતા...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચીનની ચાર દિવસીય મુલાકાતમાં ૨૮મી એપ્રિલે કહ્યું કે ભારતમાં લોકસભાની ચૂંટણી બાદ ભારત સાથેના સંબંધો સુધરશે. જ્યાં સુધી...

ભારતના ધનિક બિઝનેસ પરિવારોમાંથી એક એવા નસલી વાડિયાના ૪૭ વર્ષીય મોટા પુત્ર નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની એક કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે....



to the free, weekly Gujarat Samachar email newsletter