NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

સ્વામીનારાયણ ગુરુકુલ સંસ્થા દ્વારા અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના સવાનાહ સનાતન મંદિરમાં ૨૦ એકર સરોવરમાં આવેલા આયર્લેન્ડ (દ્વીપ)માં બાર જ્યોતિર્લિંગ ભગવાનની...

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મહિલા નાયબ કાર્યકારી નિયામક પદ પર ભારતીય અનિતા ભાટિયાને નિયુક્ત કર્યાં છે. આ એજન્સી વૈશ્વિક સ્તરે મહિલા સશક્તિકરણ...

ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બરમાં તાજેતરમાં ચીનના ત્રણ જંગી જહાજો દેખાતાં હોબાળો સર્જાયો છે. તાજેતરમાં મળેલા અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના નૌકાદળના યુદ્ધજહાજોની...

લોકસભાની ચૂંટણીમાં સફળતાના પગલે સરકાર બનાવ્યા પછી પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતમાં વડા પ્રધાન મોદી સૌપ્રથમ માલદિવ્સની મુલાકાતે જાય તેવી શક્યતા હોવાનું રાજદ્વારી...

પોલેન્ડમાં ૨૯ વર્ષીય મહિલાએ એકસાથે ૬ બાળકને જન્મ આપ્યો છે. એકસાથે ૬ બાળક જન્મ્યા હોવાનો પોલેન્ડમાં આ પહેલો કિસ્સો છે. ૬ બાળકમાં ૪ બેબી ગર્લ અને ૨ બેબી...

જ્યાં પહોંચતાં પહોંચતા શારીરિક-માનસિક સજ્જ લોકોનું પાણી મપાઇ જતું હોય છે તેવા વિશ્વના સર્વોચ્ચ શિખર એવરેસ્ટને સર કરવા માટે પર્વતારોહકોની લાઇન લાગી છે કોઇ...

વિદેશવાસી શ્રીલંકન નાગરિકોના જૂથે તમિલ ઇલમના મુક્તિ વ્યાઘ્રો (એલટીટીઈ) પર ૨૦૦૧થી લદાયેલા પ્રતિબંધના હુકમને પડકારતા જણાવ્યું છે કે એલટીટીઈ સક્રિય નથી અને એના સભ્યો શ્રીલંકાના તમિલોની અન્ય અહિંસક રાજકીય પ્રવૃત્તિઓ કરે છે. પોતાને ‘દેશનિકાલ કરાયેલી...

દક્ષિણ-પૂર્વ એશિયાના ઓઈલસમૃદ્ધ બ્રુનેઈના સુલતાન હસનાલ બોલકિઆહે સમલિંગી સેક્સ અને વ્યભિચાર માટે મોતની સજા આપવા કરેલી દરખાસ્તના પરિણામે વિશ્વમાં જાગેલા વિવાદના...

જાપાન સરકારે કાર્યસ્થળ પર ઉર્જા બચાવવા માટે અનોખું પગલું ભર્યું છે. આ માટે તેણે કર્મચારીઓને હલકા અને કેજ્યુઅલ વેર પહેરવાની છૂટ આપી છે. આ માટે કુલ કેજ્યુઅલ...



to the free, weekly Gujarat Samachar email newsletter