કેનેડામાં બિશ્નોઈ ગેંગ સામે આકરી કાર્યવાહીઃ 200ને દેશનિકાલનો આદેશ

ભારત સાથે વેપાર સમજૂતીમાં પ્રગતિ વચ્ચે કેનેડા દ્વારા ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઇ છે. એક રિપોર્ટ મુજબ ગેંગના 200 સભ્યોને દેશ છોડવા આદેશ અપાયો છે, અને તેમાંથી 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે.

અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

અમેરિકામાં એક અઠવાડિયાથી ચાલી રહેલું વિરોધ પ્રદર્શન હવે વધારે હિંસક અને વિધ્વંશક બની ગયું છે. જગતજમાદાર બનીને ફરી રહેલા અમેરિકામાં અત્યારે ગૃહયુદ્ધ જેવી...

લાંબી ચાંચ જેવું મ્હોં ધરાવતો ઘડિયાલ મગર ૧,૧૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને છેક નેપાળથી ભારત પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળ નજીકના રાની નગર ઘાટ નજીક હુગલીમાં તે...

માણસ જો મનથી હારે નહીં તો ૧૦૦ વર્ષ પછીય તંદુરસ્ત રહી શકે છે એ અમેરિકાના ૧૦૫ વર્ષના મહિલા લૂઇ એસ્તેસ પોલ્શને પૂરવાર કર્યું છે. આ સન્નારી ઉંમરની સદી વટાવી...

બેન્ક ઓફ ઈંગ્લેન્ડ સામે સાઉથ અમેરિકન દેશ વેનેઝુએલાની સેન્ટ્રલ બેન્કે કાનૂની કાર્યવાહી આરંભી છે. બેન્કો સેન્ટ્રલ દ વેનેઝુએલા (BCV)એ આક્ષેપ લગાવ્યો છે કે...

પુત્રે ક્રિસમસ ગિફ્ટ તરીકે આપેલી લકી ડ્રોની એક ટિકિટે ઇટાલીના એક એકાઉન્ટન્ટ મહિલાના નસીબના દરવાજાનું તાળું ખોલી નાંખ્યું છે. માત્ર ૧૦૦ યુરોની આ ટિકિટ થકી...

ઓસ્ટ્રેલિયામાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સ્પીડનો વિશ્વવિક્રમ રચાયો છે. વિજ્ઞાનીઓએ મેળવેલી એ વિક્રમસર્જક ઇન્ટરનેટ સ્પીડ એટલી તો તેજ છે કે એક સેકન્ડમાં તો એકાદ-બે...

મહાકાલી નદી બે ધારાના જોડાણથી બને છે. એક શાખા લિપુલેખના ઉત્તર-પશ્વિમી લિમ્પિયાધૂરાથી નીકળે છે અને બીજી શાખા દક્ષિણ લિપુલેખની નીકળે છે. નેપાળ ઉત્તર-પશ્વિમી...

વિશ્વમાં સૌથી વધુ ફી મેળવતી શાળાઓમાં સ્વિટ્ઝર્લેન્ડની ઈન્સ્ટિટ્યૂટ લ રોઝેનું નામ અગ્રક્રમે છે. યુકેની એટોન કરતાં પણ તેની ફી ડબલથી પણ વધુ એટલે કે વાર્ષિક...



to the free, weekly Gujarat Samachar email newsletter