અલ્બાની સ્થિત એક યુનિવર્સિટીના ૫૯ કમ્પ્યુટર્સને હેક કરવા બદલ ભારતીય વિદ્યાર્થી વિશ્વનાથ અકુથોટાની ધરપકડ કરાઈ હતી. કમ્પ્યુટર હેકિંગના આરોપસર તેને ૧૦ વર્ષની સજા થાય એવી શક્યતા છે. અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ૨૭ વર્ષના ભારતીય વિદ્યાર્થી...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
અલ્બાની સ્થિત એક યુનિવર્સિટીના ૫૯ કમ્પ્યુટર્સને હેક કરવા બદલ ભારતીય વિદ્યાર્થી વિશ્વનાથ અકુથોટાની ધરપકડ કરાઈ હતી. કમ્પ્યુટર હેકિંગના આરોપસર તેને ૧૦ વર્ષની સજા થાય એવી શક્યતા છે. અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા ૨૭ વર્ષના ભારતીય વિદ્યાર્થી...
વિદેશમાં વસતા ભારતીય સમાજ દ્વારા ૨૦૧૮માં ૭૯ બિલિયન ડોલર સ્વદેશ મોકલવામાં આવતા વિદેશથી નાણાં મેળવવામાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે યથાવત રહ્યું છે. ત્યારબાદ...
• બ્રિટનનો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ અટકાવાયો • વન બેલ્ટ - રોડ મુદ્દે ભારત સાથે અલગ સંમેલન• માલીમાં આતંકી હુમલામાં ૧૦ સૈનિકોનાં મૃત્યુ• ફિલિપાઈન્સમાં પ્રચંડ ભૂકંપ• પાકિસ્તાનમાં નાણા, ગૃહ અને માહિતી પ્રધાન બદલાયા• ઉત્તર કોરિયાએ ફરી વખત પરમાણુ હથિયારોનું...
દ. આફ્રિકાના જ્હોનિસબર્ગમાં તાજેતરમાં લગભગ ૩૫ ભજન મંડળીઓએ મળીને સતત ૧૨ કલાક સુધી ભજન ગાયા હતા. દરેક ભજન મંડળીને ૨૦-૨૦ મિનિટનો સમય અપાયો હતો. તેમાં દક્ષિણ આફ્રિકન ભારતીય ગાયિકા વંદના નારને છ ધૂન પર હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. આ ધૂન અલગ...
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના વેપારી તાહિર તામરીએ પોતાના પિતા અને બે ભાઈઓની મદદથી એક હિન્દુ કિશોરીનું અહરણ કરીને તેનું ધર્માંતરણ કરાવ્યું છે. નૈના નામની ૧૭ વર્ષની યુવતીને તેના પરિવારને પાછી સોંપવા માટે હિન્દુઓ માગ કરી રહ્યા છે. તેના પિતા રઘુરામે...
અમેરિકા બીજી મે પછી કોઈ પણ દેશને ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની છૂટ નહીં આપે. જો કોઈ દેશ આવું કરશે તો અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવશે. યુએસની ચેતવણીને પગલે તેની જરૂરિયાતનું ૮૦ ટકા ક્રૂડ ઇરાન પાસેથી આયાત કરનારા ભારતની સમસ્યા વધી શકે છે. ભારત,...
યુક્રેનમાં યોજાયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીનું ૨૨મીએ ચોંકાવનારું પરિણામ આવ્યું હતું. યુક્રેનમાં ૭૩ ટકા મત સાથે વોલોદિમીર ઝેલેનસ્કી નામના કોમેડિયનની ચૂંટણીમાં...
શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે એક પછી એક થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ૩૨૧ માનવજિંદગીને ભરખી ગયા છે, જ્યારે ૫૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના લઘુમતી...
શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે એક પછી એક થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ૨૯૦ માનવજિંદગીને ભરખી ગયા છે, જ્યારે ૫૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના લઘુમતી...
સમગ્ર વિશ્વ સમુદાય ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ઓળઘોળ છે ત્યારે રશિયા તેમને સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજી રહ્યું છે. હજી ૪ એપ્રિલે યુએઈ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ એવોર્ડથી મોદીને નવાજવામાં આવ્યા હતા ત્યાં ૧૨ એપ્રિલે રશિયાએ...