કેનેડામાં બિશ્નોઈ ગેંગ સામે આકરી કાર્યવાહીઃ 200ને દેશનિકાલનો આદેશ

ભારત સાથે વેપાર સમજૂતીમાં પ્રગતિ વચ્ચે કેનેડા દ્વારા ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઇ છે. એક રિપોર્ટ મુજબ ગેંગના 200 સભ્યોને દેશ છોડવા આદેશ અપાયો છે, અને તેમાંથી 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે.

અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

યુરોપ ખંડમાં કોરોના વાઈરસનો ચેપ દાવાનળની જેમ ફરી વળ્યો છે. ઈટાલી પછી હવે સ્પેનમાં કોરોના વાઈરસથી મૃત્યુનો આંક વધી રહ્યો છે. મૃત્યુઆંક બાબતે સ્પેન ૭૭૧૬ની...

સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બાયોફિઝિસિસ્ટ અને નોબેલ પ્રાઇઝ વિજેતા માઇકલ લેવિટે ભવિષ્યવાણી કરી છે કે કોરોનાનો કેર જલદી જ ખતમ થશે કેમ કે દુનિયા સોશિયલ ડિસ્ટિન્સિંગનું...

• અમેરિકામાં ૩૨ લાખ બેકાર લોકોએ કોરોના ભથ્થાં માટે અરજી •૨૦૨૧ માટે ૬૫૦૦૦ એચ-૧બી વિઝાની કામગીરી સંપન્ન• ઉત્તર કોરિયાનું પુનઃ મિસાઇલ પરીક્ષણ• કાબુલમાં ગુરુદ્વારા પર હુમલામાં ૧ બાળક સહિત ૨૭નાં મૃત્યુ

કોરોના વાઇરસની મહામારીમાંથી બહાર આવ્યા પછી ચીન પોતાના અર્થતંત્રને બહાર લાવવાની કવાયતમાં છે. ચીને લોન રિવર્સ રેપો રેટ (આરઆરઆર)માં ૦.૨૦ ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. કોરોનાને કાબૂમાં લીધા બાદ ચીનમાં લોકડાઉનની સ્થિતિ સદંતર હળવી કરાઈ છે. ચીનના તમામ...

 કોરોના વાઈરસે વિશ્વને આર્થિક, સામાજિક અને માનસિક રીતે તોડી પાડ્યું છે. આ જીવલેણ વાઈરસથી ૩૧મી માર્ચ સુધીમાં આશરે ૩૭ હજાર ૭૯૭ લોકોનાં મોત નોંધાયા છે. સારા...

પાકિસ્તાનમાં વકરી રહેલા કોરોનાના આશરે ૧૫૬૦થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા હતા અને આ બીમારીથી ૧૪થી વધુનાં મોત થયાં છે. ઇમરાન ખાન સરકાર પ્રભાવિત વિસ્તાર સુધી મદદ પહોંચાડવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ સિંધ પ્રાંતમાં રહેનારા લઘુમતી હિંદુઓ સાથે ભેદભાવભર્યું...

કોરોના વાઈરસનો પ્રકોપ દેશમાં એટલો વધી ચૂક્યો છે કે, કરોડો લોકો જાતે જ સાવધાની રાખી રહ્યા છે. દેશના ૨૩ રાજ્યમાં લૉકડાઉન ચાલુ છે. એટલે લોકો પોતાના ઘરોમાં...

કોવિડ-૧૯ મહામારી વૈશ્વિક બેરોજગારીમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. યુનાઇટેડ નેશન્સનું કહેવું છે કે આના કારણે વધુ ૨.૫ કરોડ લોકો બેરોજગાર બનશે.

કોરોનાની બીમારી નાથવા માટે ભારતે લીધેલા પગલાંઓથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’) પ્રભાવિત થયું છે. ઓર્ગેનાઈઝેશનના ભારતસ્થિત પ્રતિનિધિ હેન્ક બેકડેમે ભારત...

કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે ૩.૬૬ લાખના આંકડાને પાર કરી ગઈ છે અને વિશ્વમાં કુલ ચેપી દર્દીઓની સંખ્યા ૩,૬૬,૮૬૬ થઈ છે. આ ચેપથી મરણાંક ૧૬,૦૯૮ થયો છે. જોકે રાહતની વાત એ છે કે ૧,૦૧,૦૬૫ દર્દીઓ સાજા થયા છે. યુરોપમાં બીજા નંબરે પ્રભાવિત...



to the free, weekly Gujarat Samachar email newsletter