સાઉદી અરેબિયામાં ડોમેસ્ટિક વર્કર તરીકે કામ કરતી કેન્યાની પાંચ સિંગલ માતાઓને સ્વદેશ જવા તેમના બાળકોના‘ બર્થ સર્ટિફિકેટ્સ અથવા એકઝિટ વિઝાનો ઈનકાર કરાતા તેઓ ફસાઈ ગયાંની લાગણી અનુભવે છે. તેઓ નોકરી કરે છે ત્યાં માલિકોએ પાસપોર્ટ્સ પણ જપ્ત કરી લીધા...
ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ દુનિયામાં સૌપ્રથમ રક્તપ્રવાહ ધરાવતી સંપૂર્ણ વિકસિત માનવ ત્વચા પ્રયોગશાળામાં બનાવવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિને કારણે ત્વચા રોગની સારવારમાં, દાઝવાથી નુકશાન પામેલી ત્વચાની સારવારમાં અને ત્વચારોપણની પ્રક્રિયામાં બહેતર...
ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...
સાઉદી અરેબિયામાં ડોમેસ્ટિક વર્કર તરીકે કામ કરતી કેન્યાની પાંચ સિંગલ માતાઓને સ્વદેશ જવા તેમના બાળકોના‘ બર્થ સર્ટિફિકેટ્સ અથવા એકઝિટ વિઝાનો ઈનકાર કરાતા તેઓ ફસાઈ ગયાંની લાગણી અનુભવે છે. તેઓ નોકરી કરે છે ત્યાં માલિકોએ પાસપોર્ટ્સ પણ જપ્ત કરી લીધા...
ચીન ટેકનોલોજીના ક્ષેત્રમાં નીતનવી શોધખોળો માટે જાણીતું છે. હવે, તેમણે ડિઝાઈન કરેલો એઆઈ રોબોટ પોલીસ ચર્ચામાં આવ્યો છે. આ રોબોટને આરોપીઓને ઝડપી લેવાની સાથે...
કુવૈત યાત્રાના બીજા દિવસ રવિવારે વડા પ્રધાન મોદીને કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનતા અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જબર અલ-સબાહ. વડાપ્રધાન...
દુનિયાભરના વિકસિત દેશો વ્યાજદરમાં ઘટાડો કરી રહ્યા છે. તેની સામે ભારતમાં લાંબા સમયથી વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી. પરિણામે બિનનિવાસી ભારતીયો (NRI) મોટી...
જો ચીન તાઈવાનની ઘેરાબંધી કરી લે તો ગણતરીના સપ્તાહોમાં બ્રિટિશ શોપ્સની અભરાઈઓ ખાલી થઈ જાય અને કારના શો રૂમ્સમાં ચકલાં પણ ન ફરકે તેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. વિશ્વનું અર્થતંત્ર આ ટાપુ રાષ્ટ્ર પર ભારે આધાર રાખે છે કારણકે વિશ્વના...
યુકે અને મોરેશિયસ વચ્ચે ચાગોસ આઈલેન્ડ્સના ભાવિ વિશે રાજદ્વારી વાટાઘાટો ચાલી રહી છે ત્યારે મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામની સરકારે વાર્ષિક 800 મિલિયન પાઉન્ડ સુધીની રકમ અને વળતરની માગણી ઉઠાવી હોવાનું કહેવાય છે. ટાપુ પર યુકેનું સાર્વભૌમત્વ...
વિશ્વભરમાં ક્રિસમસ અને નવા વર્ષનાં આગમનને ઉમંગ-ઉલ્લાસભેર વધાવવામાં આવ્યું છે. ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળે છે. નવું વર્ષ નવી શરૂઆતનું પ્રતીક છે ત્યારે...
અદાણી ગ્રૂપે તેના હસ્તકની એફએમસીજી કંપની અદાણી વિલ્મર લિમિટેડમાંથી તેનો 43.97 ટકાનો સંપૂર્ણ હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ છે. આ માટે ગ્રૂપ...
યુકેના સિંગિંગ ગ્રૂપે એક અનોખો વિશ્વવિક્રમ પોતાના નામે નોંધાવ્યું છે. તેના નામે ગિનીસ બુકમાં વિશ્વના સૌથી મોટી વયના ગાયકવૃંદનો રેકોર્ડ નોંધાયો છે. ગ્રૂપમાં...
ભારત આજે નવા મિજાજ સાથે આગળ વધી રહ્યું છે. તે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. દુનિયાની નંબર-1 ફિનટેક ઈકો સિસ્ટમ ભારતમાં છે. ભારત નજીકના...