મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

જાપાનમાં વિશ્વની સૌથી મોટી લાકડાની રિંગ

જાપાનના ઓસાકા શહેરમાં ગ્રાન્ડ રિંગનું નિર્માણ કરાયું છે. જે વિશ્વનું સૌથી મોટું લાકડાનું માળખું છે. તેને જાપાનના પ્રસિદ્ધ વાસ્તુકાર સૌ ફુઝિમોટોએ ડિઝાઈન કર્યું છે. આ વુડન રિંગ 6 લાખ ચોરસ ફૂટથી પણ વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. અને જો તેને ઉપરથી...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં મોટા પાયે મન્કીપોક્સ (Mpox)નો નવો સ્ટ્રેઈન ફેલાયા પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ બુધવારે Mpoxને ગ્લોબલ પબ્લિક...

 વાત તમને માન્યામાં આવે કે ના આવે, પણ ફોટોગ્રાફ્સ તો હેડિંગમાં લખ્યા પ્રમાણેની જ ઝલક રજૂ કરે છે. ચીનમાં લગભગ છેલ્લા લગભગ ત્રણ મહિનાથી આકરો હીટવેવ ચાલી...

બીએપીએસ સંસ્થાના વિદ્વાન મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની અધ્યક્ષતામાં યુકે, યુએસએ અને ભારતના વિદ્વાનો દ્વારા ‘અક્ષર-પુરુષોત્તમ દર્શન અને આધ્યાત્મિક ઇકોલોજી’...

બાંગ્લાદેશ વિદ્યાર્થીઓને આગળ રાખીને કરાયેલા હુમલાઓમાં અનેક હિંદુ અને આદિવાસોને ટારગેટ કરવામાં આવ્યા છે. શનિવારે હિંદુ બંગાળી અને આદિવાસી સમાજે ઢાકા, શરીયતપુર...

શેખ હસીના સરકારના તખતાપલટ બાદ હિન્દુ સમુદાય અને મંદિરોને નિશાન બનાવીને થઇ રહેલા હુમલા મામલે ભારત સહિત વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડતાં વચગાળાની સરકારે...

જો વ્યક્તિની જોબ પ્રાઇવેટ હોય તો તે થોડીક વધુ સારી કંપની મળતાં જ જોબ બદલી નાખે છે અને સારો પગાર તથા સારી પોઝિશન મેળવી લે છે. ખાસ કરીને આજની યુવા પેઢી તો...

મોરોક્કો દેશમાં કુમકુમ મંદિરના સંતો સૌ પ્રથમ પ્રચાર અર્થે પધાર્યા હતા. સંતોના આગમનથી ખુશખુશાલ સ્થાનિક હરિભક્તોએ ભગવાન અને સંતોને ઘોડાગાડીમાં બેસાડી વાજતેગાતજે...

બ્રિટન હોય, ભારત હોય કે બીજા કોઇ પણ દેશમાં નજર કરશો તો દાદા-દાદીની વયના વડીલો સક્રિય જીવનમાંથી નિવૃત્તિ બાદ ધાર્મિક કે સામાજિક કે પછી પારિવારિક પ્રવૃત્તિમાં...

કેનેડામાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં પંજાબના ત્રણ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં છે. જેમાં લુધિયાણાના મલૌદ ગામનાં બે સગાં ભાઈ-બહેન 23 વર્ષીય હરમન સોમલ અને 19...

ચીનમાં એક ડોકટરે 5000 કિમી દૂરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દરદીના ફેફસાંમાંથી કેન્સરની ગાંઠ કાઢવાની સર્જરી કરી હતી. ડોકટરે ચીનમાં જ બનાવવામાં આવેલા...



to the free, weekly Gujarat Samachar email newsletter