હવે અસલી જેવી જ માનવ ત્વચા બનાવવામાં સફળતા

ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ દુનિયામાં સૌપ્રથમ રક્તપ્રવાહ ધરાવતી સંપૂર્ણ વિકસિત માનવ ત્વચા પ્રયોગશાળામાં બનાવવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિને કારણે ત્વચા રોગની સારવારમાં, દાઝવાથી નુકશાન પામેલી ત્વચાની સારવારમાં અને ત્વચારોપણની પ્રક્રિયામાં બહેતર...

ભારત-રશિયાની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શકઃ મોદી

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...

વિશ્વભરના મિડલ ક્લાસનાં કારનાં સપનાંને પૂરાં કરનારા સુઝુકી મોટર કોર્પોરેશનના પૂર્વ અધ્યક્ષ ઓસામુ સુઝુકી (94)નું નિધન થયું છે. તેમણે ચાર દસકા સુધી સુઝુકી...

હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં...

ઈરાનની કટ્ટરવાદી ઈસ્લામિક સરકાર વિરુદ્ધ દેશભરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે. તેમાં કલાકારો અને લેખકો, લેખિકાઓ તો વિરોધ કરવા ખુલ્લેઆમ આગળ આવી...

ભારતના ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજૂ ગુકેશે ઈતિહાસ રચ્યો છે. ચીનના ડિંગ લિરેનને છેલ્લા રાઉન્ડમાં માત આપીને ગુકેશ સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીતવામાં...

ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ...

કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં...

અમેરિકા-બ્રિટન જેવા વગદાર દેશોના પ્રયાસો છતાં બાંગ્લાદેશમાં વસતાં હિન્દુઓની મુશ્કેલીઓનો અંત નથી. એક તરફ, કટ્ટરવાદીઓ તેમને નિશાન બનાવીને સતત હુમલા કરી રહ્યા...

યુએન મહાસભાએ 21 ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે (વિશ્વ ધ્યાન દિવસ) જાહેર કર્યો છે. કુલ 193 સભ્ય દેશો ધરાવતી યુએન મહાસભામાં ભારત, શ્રીલંકા, નેપાળ, મેક્સિકો,...

થોડા દિવસ પૂર્વે જ ‘કોમેડિયન' નામનું એક આર્ટવર્ક 53 કરોડ રૂપિયાની અધધધ ઊંચી કિંમતે વેંચાયું હતું. આ મહામોંઘા આર્ટવર્કમાં એવું તે શું હતું?! દિવાલ પર સેલેટોપ...

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. હિન્દુઓના ધર્મગુરુઓની પોલીસ દ્વારા ખુલ્લેઆમ ધરપકડો થઈ રહી છે, જેનો વિરોધ કરી રહેલા હિન્દુઓને જેલમાં ધકેલવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter