પાકિસ્તાનના પૂર્વ સૈન્ય અધ્યક્ષ રાહીલ શરીફ સાઉદી અરબના નેતૃત્વવાળા સૈન્ય સંગઠનના કમાન્ડર હશે. તેમાં ૩૯ દેશોના સૈન્ય સામેલ છે. પાકિસ્તાની સરકારે જનરલ શરીફને પદ સંભાળવા માટે ૨૫મીએ મંજૂરી આપવામાં આવી છે. સૈન્ય આતંકવાદ સામે લડવા માટે તૈયાર કરાયું...
મેટ્રોપોલ પેરાસોલ લાકડામાંથી બનેલી વિશ્વની સૌથી મોટી ઇમારત હોવાનું બહુમાન ધરાવે છે. સ્પેનના સેવિલેમાં આવેલી આ ઈમારતની લંબાઈ 150 મીટર, પહોળાઈ 75 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. આ ઇમારત 3,000 ક્યુબિક મીટર ફિનિશ સ્મ્રુસ લાકડામાંથી બનાવવામાં આવી છે....
વાનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.
પાકિસ્તાનના પૂર્વ સૈન્ય અધ્યક્ષ રાહીલ શરીફ સાઉદી અરબના નેતૃત્વવાળા સૈન્ય સંગઠનના કમાન્ડર હશે. તેમાં ૩૯ દેશોના સૈન્ય સામેલ છે. પાકિસ્તાની સરકારે જનરલ શરીફને પદ સંભાળવા માટે ૨૫મીએ મંજૂરી આપવામાં આવી છે. સૈન્ય આતંકવાદ સામે લડવા માટે તૈયાર કરાયું...
એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ ૧૭૧ ૨૩મીએ સવારે અમદાવાદથી ૨૪૨ પેસેન્જરો સાથે લંડન થઈ નેવાર્ક જવા રવાના થઈ હતી. ફ્લાઈટ લંડનના સ્થાનિક સમય મુજબ ૧૦.૩૯ કલાકે લંડનના હિથ્રો એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી બરાબર તે સમયે બર્ડહિટની ઘટના બની. જોકે પાયલટે વિમાનનું...
જો ભારતને એમ લાગે કે પાકિસ્તાન તેની સામે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે તો ભારત પોતાના અણુશસ્ત્રોનો પહેલા ઉપયોગ નહીં કરવાની નીતિને બાજુએ મૂકીને પાકિસ્તાન સામે હુમલો કરી શકે છે. ભારત પાકિસ્તાનને પહેલાં આણ્વિક શસ્ત્રોનો ઉપયોગ કરવાની...
• અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેલામાં ૧૯મીથી શરૂ થયેલા બરફનાં તોફાનોમાં ફસાયેલા ૧૨૭ પર્યટકોનો જીવ સેનાએ બચાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનાં પેરિસમાં આવેલાં કાર્યાલયમાં ૧૬મીએ લેટરબોમ્બ વિસ્ફોટ થતાં એકને ઈજા પહોંચી હતી. ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાન્દેએ તે ત્રાસવાદી...
મહારાણી એલિઝાબેથ દ્વિતીયે ગુરુવાર, ૧૬ માર્ચે યુરોપિયન યુનિયન બિલ (નોટિફિકેશન ઓફ વિથ્ડ્રોઅલ)ને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. ક્વીનની બહાલીના પગલે વડા પ્રધાન...
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્કોટિશ આઝાદી માટે બીજો રેફરન્ડમ યોજવાનો સંકેત આપ્યો હતો પરંતુ, ચાર પોલ્સમાં બહુમતી સ્કોટિશ લોકો યુકે સાથે...
બ્રિટન પર બ્રેક્ઝિટની ચિંતા વર્તાઈ રહી છે અને બિઝનેસ કરવાની સરળતા અને મજબૂત નિકાસ અર્થતંત્રની રચના પર ભાર મૂકીને બ્રિટન કોમનવેલ્થ દેશો સાથેના તેના સંબંધોના...
ભાજપે ઉત્તર પ્રદેશમાં પ્રચંડ જીત હાંસલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં વ્યક્તિગત રીતે નેતૃત્વ કર્યું. પક્ષની ચૂંટણી રણનીતિ ઘડવામાં તથા સપા-બસપા-કોંગ્રેસ...
એચ-૧ બી વિઝા પર પ્રતિબંધ લગાવવાને કારણે સૌથી વધારે નુકસાન અમેરિકામાં વિજ્ઞાનના રિસર્ચને થયું છે. અમેરિકાના વિજ્ઞાનીઓના સમૂહે આ દાવો કર્યો છે. અમેરિકામાં રિસર્ચ મુખ્ય રૂપે વિદેશી વિજ્ઞાનીઓ કરે છે. અમેરિકન સોસાયટી ફોર સેલ બાયોલોજીના અનુસાર વિદેશથી...