NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સે તેમની કંપની માઈક્રોસોફ્ટના ૪.૬ અબજ ડોલર (૨૯,૫૦૦ કરોડ રૂપિયા)ના ૬.૪ કરોડ શેર દાનમાં આપ્યા છે. ગત ૧૭ વર્ષમાં બિલ ગેટ્સ...

બ્રોડ વે બેકરીએ વિશ્વની સૌથી મોંઘી ખાઈ શકાય તેવી કેક બનાવી હોવાનો દાવો કર્યો છે. ૪૦,૦૦૦ ડોલર એટલે કે અંદાજે અંદાજે રૂ. ૨૫ લાખના ખર્ચે તૈયાર કરાયેલી આ કેકને...

ગયા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વની સૌથી વધુ વયની વ્યકિતનું સ્થાન મેળવનારા ઇઝરાયેલના યીઝરાયેલ ક્રિસ્ટલનું ૧૧૩ વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું....

કાઉન્ટીના બોર્ડ ઓફ સુપરવાઈઝર્સ દ્વારા નરેન્દ્ર પાઠકને ત્રીજી વખત કમિશનર ઓફ હ્યુમન રિલેશન્સ કમિશનમાં નિયુક્ત કરાયા છે. પાઠકે ૨૦૨૧માં પૂર્ણ થનારી ત્રીજી...

આફ્રિકી દેશ કેન્યાની રાષ્ટ્રીય ચૂંટણીના બુધવારે પરિણામો જાહેર થયાના થોડાક જ કલાકોમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો છે. જ્યુબિલી પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર...

 સાન્તા ક્લેરા કાઉન્ટીના બોર્ડ ઓફ સુપરવાઈઝર્સ દ્વારા નરેન્દ્ર પાઠકને ત્રીજી વખત કમિશનર ઓફ હ્યુમન રીલેશન્સ કમિશનમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. પાઠકે ૨૦૨૧માં...

સિક્કિમ સરહદે ડોકાલા નજીક સરહદી વિવાદનાં સાત સપ્તાહ બાદ ભારત-ચીન વચ્ચે તણાવ ઘટવાના બદલે વધ્યો છે. ચીની સેના સરહદ પર જમાવડો કરી રહી હોવાના અહેવાલો બાદ ભારતીય...

સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમા ગુપ્ત મતદાનમાં માત્ર ૨૧ મતથી નો-કોન્ફિડન્સ પ્રસ્તાવને ફગાવી શક્યા છે. ભ્રષ્ટાચારના સંખ્યાબંધ આક્ષેપોની મધ્યે સાઉથ...

સિક્કિમમાં આવેલા ડોકલામ મુદ્દે ભારત દ્વારા દાવો કરાયો છે કે આ વિસ્તારમાં ચીનીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે. આ હિસ્સો ભારતનો છે જ્યારે ચીનનો દાવો છે કે કથિત વિસ્તાર...

રેઝોલ્યુશન ફાઉન્ડેશન થિન્ક ટેન્કના રિપોર્ટ અનુસાર યુકેમાં શ્વેત બ્રિટિશ પરિવારોની સરખામણીએ વંશીય લઘુમતી પરિવારોની વાર્ષિક આવક ૮,૯૦૦ પાઉન્ડ જેટલી ઓછી છે....



to the free, weekly Gujarat Samachar email newsletter