NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

દાઉદ ઇબ્રાહીમના કાળા કારોબાર સાથે સંકળાયેલી સંપત્તિ દુનિયાના ચાર મહાદ્વીપ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા સુધી ફેલાયેલી છે. કહેવાય છે કે દુબઈ સ્થિત...

શ્રીલંકામાં મિત્રો સાથે વેકેશન માણી રહેલા બ્રિટિશ યુવા પત્રકાર પોલ મેક્કલીનનું મગરનાં હુમલામાં મોત થયું હતું. નદીના કાંઠે ઉભા રહીને હાથ ધોઈ રહેલાં પોલને મગરે પાણીમાં ખેંચી લીધો હતો. આખરે શોધખોળના અંતે તેનો મૃતદેહ મળ્યો હતો.

યુકેમાં ત્રાસવાદનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને લંડનમાં અનેક સ્થળોએ આતંકી હુમલા થયા છે, જેની જવાબદારી જેહાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે. ગત વર્ષોમાં લંડનમાં થયેલા ત્રાસવાદી હુમલા આ મુજબ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંગાથે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ગુરુવારે સાબરમતી રેલવે સ્ટેશને અમદાવાદ-મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તક્તીનું અનાવરણ...

ઓસ્ટ્રેલિયામાં માંસની એક જાહેરાતમાં ભગવાન ગણપતિને દર્શાવવા બાબતે ભારતે ઓસ્ટ્રેલિયા સમક્ષ રાજદ્વારી સ્તરે વિરોધ નોંધાવ્યો છે. આ જાહેરાતમાં ભગવાન ગણપતિને...

સિંગાપોરમાં ૧૩મીએ અજીબ ઘટના બની. એક પણ વોટ પડ્યા વિના એક મહિલા રાષ્ટ્રપતિ બની ગયાં. મુસ્લિમ મલય લઘુમતી સમુદાયનાં હલીમા યાકુબ રાષ્ટ્રપતિ બન્યાં. તેઓ સંસદના...

નોર્થ કોરિયાએ પરમાણુ પરીક્ષણ કરવાની હદ કરી નાંખી છે. આ દેશ દ્વારા પરમાણુ પરીક્ષણ વધી રહ્યું છે. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રની ચેતાવણી છતાં તેની કોઇ જ અસર...

પાકિસ્તાનમાં જાસુસીના આક્ષેપ હેઠળ ફાંસીની સજા પામેલા ભારતીય જવાન કુલભૂષણ જાધવના બચાવમાં ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટે...

વાવાઝોડું ‘ઇરમા’થી અસરગ્રસ્ત સેંટ માર્ટિન ખાતેથી ૧૭૦ જેટલા ભારતીયોને ખસેડાયા છે અને ભારત સરકાર દ્વારા વિશેષ ચાર્ટર્ડ વિમોનોમાં કેરેબિયન ટાપુ કુરાકાઓ પર...

ભારતમાં એનઆરઆઈ લગ્નોનાં રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ ફરજિયાત બનાવવા વિદેશ મંત્રાલયની નિષ્ણાત સમિતિએ ભલામણ કરી છે. વિદેશમાં રહેતા ભારતીય પુરુષ સાથે લગ્ન કરીને...



to the free, weekly Gujarat Samachar email newsletter