લાકડામાંથી બનેલી દુનિયાની સૌથી મોટી ઇમારત

મેટ્રોપોલ પેરાસોલ લાકડામાંથી બનેલી વિશ્વની સૌથી મોટી ઇમારત હોવાનું બહુમાન ધરાવે છે. સ્પેનના સેવિલેમાં આવેલી આ ઈમારતની લંબાઈ 150 મીટર, પહોળાઈ 75 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. આ ઇમારત 3,000 ક્યુબિક મીટર ફિનિશ સ્મ્રુસ લાકડામાંથી બનાવવામાં આવી છે....

ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેકઃ 11નાં મોત

વાનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

બ્રિટિશ સરકાર સામે બ્રેક્ઝિટ પછી સિંગલ માર્કેટના સભ્યપદ મુદ્દે કાનૂની પડકાર ઉભો થવાની શક્યતા છે. વકીલો દાવો કરે છે કે જૂન રેફરન્ડમમાં લોકોને બ્રિટને ઈયુ...

એન્ટાર્કટિકા ખંડના કાંઠે આવેલા રોસ સમુદ્ર અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારને જગતનો સૌથી મોટો નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો છે. આ સમુદ્રનો વિસ્તાર ૧૫,૪૮,૮૧૩...

પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ દ્વારા સરહદપારથી જમ્મુ-કાશ્મીરના માછીલ સેક્ટરમાં મંગળવારે કરાયેલા ફાયરીંગનો ભારતીય સેનાનેએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ...

બ્રેક્ઝિટ મુદ્દે જર્મનીએ યુકે સામેનું વલણ વધુ કડક બનાવ્યું છે. જર્મન ફાઈનાન્સ મિનિસ્ટર વોલ્ફગાંગ શોબલે ચેતવણી આપી છે કે ઈયુ સાથે રાજકીય છેડો ફાડ્યા પછી...

બ્રેક્ઝિટના મતદાન પછી જુલાઈથી સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં જ બ્રિટનમાં નોકરી કરતા પૂર્વીય યુરોપિયનોની સંખ્યામાં ૫૦,૦૦૦નો વધારો જણાયો છે. રોજગારી તાજા આંકડા...

પ્રાઈમરી સ્કૂલના બાળકોને એશિયન પદ્ધતિથી ગણિત શીખવવામાં આવે તો બે ટર્મની અંદર જ તેમના ગણિતમાં નોંધપાત્ર સુધારો થતો હોવાનું સંશોધનમાં જણાયું છે. સંશોધકોએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો રદ કરવાનો જે આંચકારૂપ નિર્ણય લીધો તેને માત્ર ભારતના અખબારોમાં જ પ્રાધાન્ય નથી મળ્યું, પરંતુ આ નિર્ણયે...

અમેરિકાના વિજ્ઞાનીઓએ સેટેલાઈટ તસવીરો અને એ સિવાયના દસ્તાવેજોના આધારે શોધી કાઢ્યું છે કે, પાકિસ્તાને તેનાં ૧૪૦ પરમાણુ હથિયારો ક્યાં તૈનાત કર્યા છે. ભારતને નિશાન બનાવીને પાકિસ્તાને પંજાબ અને બલૂચિસ્તાનમાં પણ પરમાણુ હથિયારો છુપાવી રાખ્યા છે. અમેરિકન...

શ્ચિમી મોઝામ્બિકમાં પેટ્રોલ લઈ જઈ રહેલા એક ટેન્કર ટ્રકમાં અચનાક વિસ્ફોટ થવાના કારણે ઓછામાં ઓછા ૭૩ લોકોના મોત નીપજ્યાં છે તથા અનેક લોકો ઘાયલ થયા છે. સરકાર...

સ્પેનમાં હોમવર્કથી પરેશાન બાળકોના સમર્થનમાં મા-બાપે સ્કૂલ મેનેજમેન્ટ સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. પ્રદર્શન અંતર્ગત બાળકો વીકેન્ડ પર મળતું હોમવર્ક...



to the free, weekly Gujarat Samachar email newsletter