
અમેરિકાએ ગુરુવારે પૂર્વ અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ (આઇએસ)ના અડ્ડા જેવી ગુફાઓને નિશાન બનાવીને પોતાનો સૌથી મોટા કદનો અને શક્તિશાળી નોન-ન્યૂક્લિયર બોમ્બ...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
અમેરિકાએ ગુરુવારે પૂર્વ અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ (આઇએસ)ના અડ્ડા જેવી ગુફાઓને નિશાન બનાવીને પોતાનો સૌથી મોટા કદનો અને શક્તિશાળી નોન-ન્યૂક્લિયર બોમ્બ...
પાકિસ્તાને ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને કોઈ પુરાવા વિના જાસૂસી એજન્ટ ગણાવી ફાંસીની સજા ફરમાવી તેનાથી કુલભૂષણના પરિવારને આઘાત લાગ્યો છે. કુલભૂષણની...
• ઇજિપ્તનાં બે ચર્ચમાં આત્મઘાતી વિસ્ફોટમાં ૩૬નાં મૃત્યુઃ ઈજિપ્તના પાટનગર કેરોના ઉત્તરે આવેલા બે કોપ્ટિક ચર્ચમાં રવિવારે પામ સન્ડેની પ્રેયર ચાલી રહી હતી ત્યારે જ થયેલા બોમ્બ વિસ્ફોટમાં ૩૬ લોકો માર્યા ગયા હતા અને ૧૪૦ લોકોને ઇજા પહોંચી હતી. નાઇલ...
બ્રિટનના સસેકસથી પૂર્વ ચીનના ઝેજિઆંગ પ્રાંતના યીવુ શહેર સુધીની ૩૦ ડબ્બા સાથેની પ્રથમ ગુડ્ઝ ટ્રેન ડીપી વર્લ્ડ લોકોમોટિવ સોમવાર, ૧૦ એપ્રિલે રવાના થઈ હતી....
યુકેમાં લોકોને મોટી સંખ્યામાં આવતાં અટકાવવા વિઝા કાયદા કડક બનાવવા સાથે ફીમાં પણ ઘરખમ વધારો કરવામાં આવ્યો છે. એપ્રિલ ૬,૨૦૧૭થી અમલી બનેલા કડક વિઝા નિયમોના...
ભારતનાં ચાર દિવસનાં પ્રવાસે આવેલા બાંગ્લાદેશનાં વડા પ્રધાન શેખ હસીના તેમની સાથે ભારતીય નેતાઓ માટે ઢગલાબંધ ભેટસોગાદ લઈને આવ્યા છે. તેમણે રાષ્ટ્રપતિ પ્રણવ...
બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાની ચાર દિવસની ભારત મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૨૨ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરારોમાં બિનલશ્કરી...
અમેરિકાના મિસાઇલ હુમલાથી ગુસ્સે ભરાયેલા સીરિયાના પ્રમુખ અસાદે એક નિવેદન કરી જણાવ્યું હતું કે આ રીતે મિસાઈલમારો કરવો તે અમેરિકાનું સૌથી મૂર્ખતાપૂર્ણ પગલું...
અમેરિકાએ સીરિયા મુદ્દે આક્રમક વલણ અપનાવતા શાએરાત એરબેઝ પર ૬૦ મિસાઇલ ઝીંક્યા છે. સીરિયામાં તાજેતરમાં થયેલા રાસાયણિક હુમલા સંદર્ભે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે...
પાકિસ્તાનના સરગોઢાની સૂફી દરગાહના સંરક્ષક અબ્દુલ વહીદે અલી અહમદે બીજીએ મોડી રાતે ત્રણ મહિલા સહિત ૨૦ લોકોની ખંજરથી હત્યા કરી નાંખી હતી. ઘટનામાં બે મહિલા સહિત ત્રણ ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.